Font size
Worksheets306 PSE વિજ્ઞાન વિભાગ4
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી કયો પદાર્થ ચુંબક વડે આકર્ષાય છે ?
લોખંડ
પથ્થર
લાકડું
વનસ્પતિ કોના દ્વારા શ્વસનક્રિયા કરે છે ?
પર્ણ
મૂળ
થડ
નીચેનામાંથી કયા ફુલ રાત્રે જ ખીલે છે ?
જાસુદ
રાતરાણી
બારમાસી
કયા છોડને હાથ લગાવવાથી સંકોચાઈ જાય છે ?
બારમાસી
લજામણી
રાતરાણી
નીચેનામાંથી કયા બીજ એકદળી છે?
મકાઈ
મગ
વટાણા
નીચેનામાંથી કયા બીજ દ્વિદળી છે?
મગફળી
મકાઈ
બાજરી
એક બીજને ફાડવાથી બે ફાડ થતી હોય તેવા નીચેનામાંથી બીજ છે ?
જુવાર
મગફળી
મકાઇ
નીચેનામાંથી ક્યાં ક્ષુપ છે ?
જાસૂદ
ગલગોટો
બારમાસી
નીચેનામાંથી કઈ વનસ્પતિ છોડ છે ?
સીતાફળ
જુવાર
જેના પ્રકાંડ નબળા હોય તેવી વનસ્પતિને શું કહેવાય?
ક્ષુપ
વેલો
છોડ
વૃક્ષ
પ્રકાંડના કેટલા પ્રકાર છે?
2
3
4
6
પાણીનું મુખ્ય સ્ત્રોત કયો છે?
વરસાદ
નદી
તળાવ
કોઈપણ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને ......... કહેવાય.
સ્ફટિકરણ
નિસ્યંદન
બાષ્પીભવન
આપેલ પૈકી એક પણ નહીં
વિશ્વ પાણી દિવસ કઈ તારીખે આવે છે?
2 ઓક્ટોબર
22 જુન
22 માર્ચ
26 જાન્યુઆરી
લંબાઈનો પ્રમાણભૂત એકમ કયો છે?
મીટર
કી.મી.
સે.મી.
ડેસી. મીટર
