wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DEMO TEST

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1 થી 200ની વચ્ચે 5 વડે ભાગી ન શકાય તેવી કેટલી સંખ્યા મળે ?

a)

180

b)

160

c)

40

d)

20

2.

અમૃત મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય ?

a)

60

b)

50

c)

100

d)

75

3.

આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલ હતો ?

a)

શાહજહાં

b)

જહાંગીર

c)

મુહમ્મદ તુગલક

d)

ઔરંગઝેબ

4.

કયા મંદિરનું નિર્માણ સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવી થયેલ છે ?

a)

મોઢેરાનું સૂર્યમંદિર

b)

કોણાર્કનું સૂર્યમંદિર

c)

સોમનાથ મંદિર

d)

જગત મંદિર

5.

નીચેનામાંથી કઈ અદાલત નઝીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે ?

a)

વડી અદાલત

b)

સર્વોચ્ચ અદાલત

c)

તાલુકા અદાલત

d)

જીલ્લા અદાલત

6.

શ્રેણી પૂર્ણ કરો :

1,2,3,5,8,......?

a)

9

b)

11

c)

13

d)

16

7.

રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામીન આપવું જોઈએ ?

a)

D

b)

C

c)

B

d)

A

8.

મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે ?

a)

પ્રથમ

b)

બીજું

c)

ત્રીજું

d)

ચોથું

9.

નીચેનામાંથી કયું રાજ્ય ઈ.સ. 2000માં અલગ નવું રાજ્ય બન્યું નથી ?

a)

ઝારખંડ

b)

છત્તીસગઢ

c)

ઉત્તરાખંડ

d)

તેલંગાણા

10.

જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

a)

વિજ્ઞાન

b)

સાહિત્ય

c)

સમાજ સેવા

d)

સંગીત