wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

294 PSE ગણિત ભાગ3

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આપેલ ચિત્ર પરથી જણાવો કે મિનિટ કાંટાથી ખસતા .......મિનિટનો સમય લાગે.

a)

20

b)

30

2.

અહીં આપેલ 2 ઘડિયાળમાં સમયનો તફાવત .......મિનિટ નો છે.

a)

45

b)

35

3.

પ્રિયાના દાદાની ઉંમર 84 વર્ષ છે.માનસીના દાદાની ઉંમર 77 વર્ષ છે.તો પ્રિયાના દાદા એ માનસીના દાદા કરતા ........ વર્ષ મોટા કહેવાય.

a)

7

b)

9

4.

કુલદીપ 7 મે 2021 થી 3 જૂન 2021 સુધી શાળામાં ગેરહાજર રહે છે. તે કુલ .......... દિવસ શાળામાં ગેરહાજર કહેવાય.

a)

39

b)

28

5.

ઉધરસની દવા પર લખેલું હતું EXPIRY DATE - સમાપ્તિ તારીખ :- 04 / 2021 તે દવા .............. સુધી લેવી સલામત ગણાય.

a)

જુલાઈ 2021

b)

એપ્રિલ 2021 ની પહેલા

6.

એક ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર રાત્રે 8.30 વાગે આવે છે. આ સમય રેલવે પ્લેટફોર્મ ટિકિટ પર ........... વડે દર્શાવેલ હશે.

a)

18.30

b)

20.30

7.

24 કલાકની ઘડિયાળનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં જોવા મળશે?

a)

શાળાના સમયપત્રકમાં

b)

ડોક્ટરના દવાખાનાના બોર્ડ પર

c)

રેલવેના સમયપત્રકમાં

d)

સીટી બસના સમયપત્રકમાં

8.

સાપસીડી રમતના પાસા ઉપર 5 અંકની વિરુદ્ધ સપાટી ઉપર ........ અંક આવશે.

a)

2

b)

3

9.

એક પાસાના નીચેના તળિયે અંક 4 હોય તો ઉપરની બાજુએ કયો અંક આવશે ?

a)

6

b)

3

10.

સાપસીડી ની રમત માટે ઉપયોગી પાસા ને કુલ ......... સપાટી હોય છે.

a)

6

b)

8

11.

જતીનભાઈ ચાની દુકાન ચલાવીને રોજના 60 રૂ. કમાય છે. તો તેઓ 15 દિવસમાં ............ રૂ. કમાશે.

a)

1200

b)

900

12.

5 કિલોગ્રામ જુના છાપાંના ....... રૂ. મળે.

a)

95

b)

85

13.

અડધો કિલો પિત્તળ ની થાળીના ........ રૂ. મળે.

a)

140

b)

280

14.

2 કિલો વજન ધરાવતી લોખંડની જૂની ખુરશીના ........ રૂ. મળે.

a)

84

b)

48