wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાનસેતુ - પ્રકરણ -1

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આપેલ આકૃતિ શાની છે ?

a)

વર્તુળ

b)

ચોરસ

c)

ત્રિકોણ

d)

લંબચોરસ

2.

આપેલ આકૃતિ શાની છે?

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

ત્રિકોણ

d)

પંચકોણ

3.

આપેલ આકૃતિ શાની છે ?

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

વર્તુળ

d)

ત્રિકોણ

4.

આપેલ આકૃતિ શાની છે ?

a)

ચોરસ

b)

લમચોરસ

c)

ત્રિકોણ

d)

ષષ્ઠકોણ

5.

5,30,000 ને શબ્દોમાં કઈ રીતે લખાય ?

a)

પાંચલાખ ત્રણસો

b)

પાંચલાખ ત્રીસ હજાર

c)

ત્રેપન લાખ

d)

પાંચલાખ ત્રણ હજાર

6.

બે લાખ ત્રણ હજાર સાત ને અંકોમાં કેવી રીતે લખાય ?

a)

2,30,007

b)

2.30.700

c)

2,03,007

d)

2,00,307

7.

એક કેરીનાં પાંચ રૂપિયા તો સાત કેરીના કેટલા રૂપીયા થાય ?

a)

20 રૂપીયા

b)

25 રૂપીયા

c)

30 રૂપીયા

d)

35 રૂપીયા

8.

રામાભાઈએ એક કિલોગ્રામ લંગડા કેરી ,બે કિલોગ્રામ કેસર કેરી અને સાત કિલોગ્રામ બદામ કેરી તથા બે કિલોગ્રામ આફૂસ કેરી ખરીધી તો કુલ કેટલા કિલો કેરી ખરીધી કહેવાય ?

a)

12 કિલોગ્રામ

b)

15 કિલોગ્રામ

c)

17 કિલોગ્રામ

d)

20 કિલોગ્રામ

9.

એક કિલોગ્રામ કેસર કેરીમાં 9 નંગ કેરી આવે તો આવી 7 કિલોગ્રામ કેસરકેરી ખરીધતાં કેટલી કેરી આવે ?

a)

65

b)

62

c)

63

d)

61

10.

એક કિલોગ્રામ બદામ કેરીનો ભાવ 40 રૂપીયા હોય તો ત્રણ કિલો કેરી ખરીદવા કેટલા રૂપીયા ચૂકવવા પડે ?

a)

100 રૂપીયા

b)

80 રૂપીયા

c)

60 રૂપીયા

d)

120 રૂપીયા