WorksheetsNMMS ધોરણ 7 પાઠ 14,15
Total questions: 15
Worksheet time: 15mins
નીચેનામાંથી કયા ક્ષેત્રે સંમિતિનો ઉપયોગ થાય છે?
કપડાં
દાગીનાની ડિઝાઇન
આર્કિટેક્ચર
ઉપરના તમામ
નીચેનામાંથી કયો મૂળાક્ષર સંમિતિ ધરાવતો નથી.
A
T
M
N
જે બહુકોણની તમામ બાજુઓની લંબાઈ સમાન હોય તેવા બહુકોણને .......... કહે છે.
નિયમિત બહુકોણ
અનિયમિત બહુકોણ
સમબાજુ ત્રિકોણ
આપેલ તમામ
જો પંચકોણ નિયમિત બહુકોણ હોય તો તેના એક ખૂણાનું માપ....... થાય.
110
109
108
017
રમેશ અરીસાની સામે ઉભો છે તે જ્યારે પોતાનો ડાબો હાથ ઊંચો કરે ત્યારે અરીસામાં રહેલું તેનું પ્રતિબિંબમાં કયો હાથ ઊંચો કરેલો દેખાય છે?
ડાબો
જમણો
A અને B બંને
એક પણ નહીં
નીચેનામાંથી કઈ આકૃતિ સંમિતિ ધરાવતું નથી.
જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો ......... અચળ રહે છે.
કદ
આકાર
A અને B બંને
એક પણ નહીં
ઘડિયાળમાં અત્યારે 12 વાગ્યા છે , તો જ્યારે ઘડિયાળમાં 6 વાગે ત્યારે કલાક કાંટો કેટલા અંશ પરિભ્રમણ કરે છે?
180
360
90
60
મૂળાક્ષર Z માં પરિભ્રમણ સંમિતિની કક્ષા ....... છે.
1
2
3
4
નિયમિત પંચકોણમાં સંમિતિની રેખાઓ......... છે.
2
3
4
5
આપેલી આકૃતિમાં શિરોબિંદુ અને ધારનો સરવાળો કેટલો થાય?
4
8
12
16
આપેલ શંકુમા કેટલા ફલક છે?
1
2
3
4
આપેલ આકૃતિ પરથી કયો આકાર બનાવી શકાય.
લંબચોરસ
વર્તુળ
નળાકાર
ચોરસ
આપેલ આકૃતિમાં કેટલા ફલક છે.
2
4
3
6
આપેલ ઘનાકૃતિના તળિયાનો આધાર ....... થાય.
ત્રિકોણ
લંબચોરસ
સમાંતરબાજુ ચતુષકોણ
સમબાજુ ચતુષ્કોણ
