Worksheetsધોરણ.5 ગણિત ગુણાકાર - ભાગાકાર ની રીતો
Total questions: 10
Worksheet time: 15mins
Name
Class
Date
1.
એક વેપારી પાસે 1944 નારંગી છે. એક બોક્ષમાં 9 નારંગી ભરતાં કેટલા બોક્ષ ભરી શકાય?
a)
116
b)
216
c)
215
d)
115
2.
સુમિત રોજનું 9 ગ્લાસ પાણી પીએ છે તો તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે ?
a)
3285
b)
3180
c)
3056
d)
3158
3.
3288 ÷ 12
a)
756
b)
270
c)
274
d)
474
4.
437 × 90
a)
39303
b)
39330
c)
38303
d)
38330
5.
3870 ÷ 15
a)
528
b)
206
c)
256
d)
258
6.
506 × 43
a)
21766
b)
21758
c)
20876
d)
26540
7.
2500 કિ. ગ્રા ઘઉં ના 50 કિ. ગ્રા. ના કેટલા કોથળા ભરાય ?
a)
50
b)
5
c)
505
d)
45
8.
એક બોક્ષમાં 25 કંપાસ છે.તો આવા 18 બોક્ષમાં કુલ કેટલા કંપાસ હશે?
a)
455
b)
540
c)
450
d)
550
9.
હાર્દિક નું હ્દય એક મિનિટમાં 72 વખત ધબકે છે તો એક કલાક માં કેટલી વાર ધબકશે?
a)
4320
b)
4432
c)
4300
d)
4126
10.
એક શાળામાંથી 450 વિદ્યાર્થીઓ પ્રવાસ જવા માટે તૈયાર થયા એક બસમાં 50 વિદ્યાર્થીઓ બેસી શકે તો કુલ કેટલી બસ જોઈએ?
a)
90
b)
9
c)
8
d)
80
100 %
