NEW
Font size
S
M
L
XL
Worksheetsગણિત
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પ્રથમ પ્રાકૃતિક સંખ્યા કઇ છે ?
a)
2
b)
1
c)
3
d)
0
2.
પ્રથમ પુર્ણ સંખ્યા કઇ છે ?
a)
4
b)
3
c)
1
d)
0
3.
સૌથી નાનો અવયવ કયો છે ?
a)
0
b)
2
c)
1
d)
3
4.
કઇ સંખ્યા નો વ્યસ્ત એની એ જ સંખ્યા મળે ?
a)
2
b)
0
c)
3
d)
1
5.
બે વ્યસ્ત સંખ્યાનો ગુણકાર કેટ્લો મળે ?
a)
1
b)
2
c)
3
d)
4
6.
બે અવિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ કેટલો મળે ?
a)
2
b)
3
c)
0
d)
1
7.
બે અવિભાજ્ય સંખ્યાનો લ.સા.અ કેટલો મળે ?
a)
2
b)
1
c)
તે બે સંખ્યાના ગુણાકાર જેટલો
d)
૩
8.
બે વિરોધી સંખ્યાનું પરિણામ કેટ્લુ મળે ?
a)
2
b)
3
c)
1
d)
0
9.
30 ના કોટિકોણનું માપ કેટલુ થાય ?
a)
70
b)
60
c)
65
d)
80
10.
૩ માં કઇ સંખ્યા ઉમેરતા પરિણામ એનું એ જ મળે ?
a)
1
b)
0
c)
(-1)
d)
2
Reset
