NEW
Font size
Worksheetsધોરણ-૫ ગણિત પાઠ-૮ નકશા-આલેખ
Total questions: 12
Worksheet time: 7mins
રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ છે?
જનપથ
તિલક માર્ગ
રફી માર્ગ
માનસિંહ માર્ગ
ઉત્તર દિશામાં કયું રાજ્ય આવેલ છે?
જમ્મુ અને કશ્મીર
ગુજરાત
સિક્કિમ
શ્રીલંકા
ક્યા રાજ્ય નુ શેત્રફળ સૌથી વધુ છે?
સિક્કિમ
રાજસ્થાન
ગુજરાત
પંજાબ
નોનુ ગુજરાતમાં રહે છે નોનું નો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે?
પશ્ચિમ તરફ
દક્ષિણ તરફ
પૂર્વ તરફ
ઉત્તર તરફ
પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું નથી?
નાગાલેન્ડ
ગુજરાત
મણિપુર
મિઝોરમ
દક્ષિણ દિશા માં કયું રાજ્ય આવેલું છે?
જમ્મુ કાશ્મીર
ગુજરાત
સિકિકમ
શ્રીલંકા
કયું રાજ્ય અન્ય ચાર રાજ્યો થી ઘેરાયલું છે?
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત
પંજાબ
ક્યા રાજ્ય નું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતા 8 ગણું છે?
ઉત્તર પ્રદેશ
ત્રિપુરા
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
નીચેના માંથી ક્યા રાજ્ય ની એક પણ તરફ સમુદ્ર નથી?
કેરલ
ગુજરાત
મઘ્ય પ્રદેશ
ગોવા
નકશામાં 1 સેમી=10 કિમી છે. ઈડલી પૂરથી બરફી નગર નું અંતર 5 સેમી છે તો વાસ્તવિક માં કેટલા કિલોમીટર થાય?
50 કિમી
5 સેમિ
10 કિમી
50 સેમી
વિજય ચોક થી સૌથી નજીક શું છે?
નેશનલ સ્ટેડિયમ
ઇન્ડિયા ગેટ
રાષ્ટ્રપતિ ભવન
માનસિંહ માર્ગ
નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર ક્યો માર્ગ છે?
જનપથ
તિલક માર્ગ
ડો. ઝાકીર હુસેન રોડ
કસ્તુરબા ગાંધી માર્ગ
