wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Basically math's

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક લીટર બરાબર કેટલાં મિલી લીટર

a)

૧૦૦મિલી

b)

૫૦૦ મિલી

c)

૧૦૦૦મિલી

d)

૧૦મિલી

2.

વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનું શું નામ છે?

a)

કારતક

b)

પોષ

c)

માગશર

d)

મહા

3.

અઠવાડિયાનો પાંચમો વાર કયો?

a)

સોમવાર

b)

ગુરુવાર

c)

શુક્રવાર

d)

મંગળવાર

4.

ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કંઈ?

a)

૧૦૦

b)

૯૦૦

c)

૯૯૯

d)

૫૦૦

5.

૫૬ માં ૫ ની સ્થાન કિંમત કેટલી થશે?

a)

૫૦૦

b)

c)

૫૦

d)

૫૫

6.

કયા આકારમાં એક પણ ખૂણો નથી હોતો?

a)

વર્તુળ

b)

ચોરસ

c)

ત્રિકોણ

d)

લંબચોરસ

7.

તમારા કંપસબોકસની માપપટ્ટી ઉપર કેટલા સેમી સુધીના અંક હોય છે?

a)

૩૦ સેમી

b)

૧૭ સેમી

c)

૨૦ સેમી

d)

૧૫ સેમી

8.

એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય?

a)

૬૦૦ સેકન્ડ

b)

૬૦ સેકન્ડ

c)

૩૦ સેકન્ડ

d)

૨૪ સેકન્ડ

9.

એક ડઝન બરાબર કેટલાં નંગ?

a)

૧૨ નંગ

b)

૨૦ નંગ

c)

૨૪ નંગ

d)

૩૦ નંગ

10.

એક કોડી બરાબર કેટલા નંગ?

a)

૨૦ નંગ

b)

૩૦ નંગ

c)

૧૨ નંગ

d)

૪૦ નંગ