NEW
Font size
Worksheetsકોયડા સ્પર્ધા
Total questions: 10
Worksheet time: 5mins
એક નોટ ની કિંમત દસ રૂપિયા તો ચાર નોટ ની કિંમત કેટલી થાય?
20
40
30
45
એક બોલપેન ની કિંમત પાંચ રૂપિયા હોય તો આવી ત્રણ બોલપેન ની કિંમત કેટલી થાય?
15
25
20
35
1 કિલો ચોખા ના 25 રૂપિયા તો આવા 4 કિલો ચોખા ના કેટલા રૂપિયા થાય?
120
125
100
75
પાણીની એક બોટલ ના 30 રૂપિયા તો 3 બોટલ ના કેટલા રૂપિયા થાય?
80
90
100
60
એક કંપાસના 20 રૂપિયા તો 2 કંપાસના કેટલા રૂપિયા થાય?
30
35
40
50
5 પુસ્તકના 25 રૂપિયા તો એક પુસ્તકની કિંમત કેટલી થશે?
6
5
7
10
10 રૂપિયામાં 5 પેંસિલ તો એક પેન્સિલ લેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે?
5
2
3
6
એક દુકાનમાં જીન્સ ના 200 રૂપિયા અને ટી-શર્ટ ના100રૂપિયા છે જો નીરવ ને બંને ખરીદવાના હોય તો દુકાનદાર ને કેટલા રૂપિયા આપવા પડશે?
200
100
400
300
એક માટલી ની કિંમત ૪૫ રૂપિયા છે જો આવી બે માટલી લેવી હોય તો દુકાનદારની કિતના પૈસા ચૂકવવા પડે?
90
70
50
75
વીસ રૂપિયાની બે નોટ અને દસ રૂપિયાની એક નોટ હોય તો મનોજ પાસે કુલ કેટલા પૈસા થશે?
20
30
50
60
