Font size
S
M
L
XL
WorksheetsMath Quiz 1
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
ગુણાકાર માટે તટસ્ટ ઘટક કયો છે?
a)
0
b)
1
c)
-1
d)
2
2.
1 મીટર =____સેન્ટીમીટર
a)
1000
b)
10
c)
100
d)
10000
3.
7,8,0 અને 3 આ અંકો નો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવો
(a)
4.
એક લાખ મા 1 ની પાછળ કેટલા શુન્ય આવે ?
a)
4
b)
5
c)
6
d)
7
5.
પાંચ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ ?
a)
નવ લાખ નવ્વાણુ હજાર નવ સો નવ્વાણુ
b)
નવ્વાણુ હજાર નવ સો નવ્વાણુ
6.
5,4,9 અને 0 વડે ચાર અંક ની સૌથી નાની સંખ્યા કઈ બને?
(a)
7.
નીચેના માંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે?
a)
21
b)
51
c)
37
d)
26
8.
જે સંખ્યાને ફક્ત બે જ અવયવો હોય, તેને (a) સંખ્યા કહેવાય છે.
9.
-5 ની વિરોધી સખ્યા કઈ છે?
a)
1/5
b)
-1/5
c)
-5
d)
5
10.
17ની વ્યસ્ત સંખ્યા કઈ છે ?
a)
1/17
b)
-1/17
c)
-17
d)
1/-17
Reset
