wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Maths exam

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે.?

a)

1000

b)

10000

c)

9999

2.

પાંચ લાખ પંદર હજાર સાત સો વીસ ને અંક માં કેમ લખાય?

a)

1501520

b)

1515720

c)

1515020

3.

7,94,401 માં 9 ની સ્થાન કિંમત કેટલી થાય?

a)

9,000

b)

900

c)

90,000

4.

12,10,015 ને શબ્દો માં કેમ લખાય?

a)

બાર લાખ દસ હજાર પંદર

b)

બાર લાખ પંદર

c)

એક લાખ એકવીસ હજાર પંદર

5.

ત્રણ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ?

a)

100

b)

989

c)

999

6.

એક કિગ્રા કેરીની કિંમત ₹ 20 હોય તો 4 કિગ્રા કેરીની કિંમત કેટલી થાય?

a)

800?

b)

80₹

c)

160₹

7.

6,15,789 માં 7 ની સ્થાનકિંમત કેટલી થાય?

a)

700

b)

70

c)

7

8.

બે અંક ની સૌથી નાની સંખ્યા કઇ?

a)

10

b)

99

c)

090

9.

બાવીસ હજાર પાંચસો બેતાળીસ ને અંક માં કઈ રીતે લખાય?

a)

22,542

b)

22,452

c)

22,245

10.

એક કિગ્રા લંગડો કેરીની કિંમત ₹30 હોય તો 2 કિગ્રા કેરીની કિંમત કેટલી થાય?

a)

90₹

b)

160₹

c)

60₹

11.

15 x 9 = ?

a)

135

b)

120

c)

150

12.

એક કિગ્રા કેરીની કિંમત ₹ 20 હોય તો 4 કિગ્રા કેરીની કિંમત કેટલી થાય?

a)

800?

b)

80₹

c)

160₹

13.

60 ÷3 = ?

a)

10

b)

30

c)

20

14.

લંબચોરસ ની પરિમિતિ નું સુત્ર ક્યું સાચું છે.?

a)

2x(લંબાઇ + પહોળાઇ)

b)

લંબાઇ x પહોળાઈ

c)

4 x લંબાઈ

15.

ચોરસના ક્ષેત્રફળ નું સુત્ર ક્યું સાચું છે?

a)

લંબાઇ x પહોળાઈ

b)

4 x લંબાઇ

c)

લંબાઇ x લંબાઇ