wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

First quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1 કિગ્રા ટામેટા ની કિંમત 12 રૂપીયા તો 3 કિગ્રા ટામેટા ની કિંમત કેટલી થાય્?

a)

24

b)

48

c)

36

d)

30

2.

24 નો ત્રીજો ભાગ કેટલો થાય ?

a)

5

b)

3

c)

8

d)

9

3.

જે અપૂર્ણાંકના અંશ છેદ્ કરતાં નાનો હોય તે અપૂર્ણાંક ને શું કહે છે .?

a)

અશુદ્વ અપૂર્ણાંક

b)

શુદ્વ અપૂર્ણાંક

c)

મિશ્ર અપૂર્ણાંક

d)

છેદ્

4.

7 ના કેટલા અવયવો મળે ?

a)

એક

b)

ત્રણ

c)

બે

d)

પાંચ

5.

એક માત્ર બેકિ અવિભાજ્ય્ સંખ્યા છે?

a)

6

b)

4

c)

2

d)

8

6.

જે સંખ્યા ના ફક્ત બે જ્ અવયવો હોય તેને કઈ સંખ્યા કહેવાય?

a)

વિશિષ્ટ

b)

વિભાજ્ય્

c)

અવિભાજય્

d)

બેકિ

7.

નીચેની કઈ સંખ્યા વિભાજ્ય્ છે ?

a)

44

b)

13

c)

57

d)

53

8.

.......ઍ વિશિષ્ટ સંખ્યા છે?

a)

2

b)

1

c)

0

d)

4

9.

દરેક સંખ્યા ........નો અવયવી છે ?

a)

0

b)

1

c)

2

d)

સંખ્યા પોતે

10.

દરેક સંખ્યા નો સૌથી નાનો અવયવ કયો છે ?

a)

1

b)

2

c)

3

d)

4

11.

10000÷5. કેટલા થાય?

a)

5000

b)

4000

c)

8000

d)

2000

12.

700×5= ........

a)

3600

b)

3500

c)

7500

d)

6300

13.

200×13=.........

a)

2500

b)

2600

c)

1500

d)

1800

14.

3 ના પ્રથમ ચાર અવયવી કયા છે?

a)

3,6,9,12

b)

1,2,3,4

c)

8,7,6,5

d)

18,21,24,27

15.

1 કિગ્રા બટાકા ની કિંમત 12 રૂપિયા હોય તો 4 કિગ્રા બટાકા ની કિંમત કેટલી થાય?

a)

36

b)

16

c)

48

d)

60