wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Std5_Round2_26/9

Total questions: 15

Worksheet time: 21mins

Name
Class
Date
1.

રામ પાસે ₹150 હતા, તેમાંથી તે ₹50 ની ખરીદી કરે છે તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહશે?

a)

₹50

b)

₹100

c)

₹150

d)

₹200

2.

2000 નો ચોથો ભાગ એટલે.......?

a)

1000

b)

500

c)

8000

d)

1600

3.

66,49,530 માં 4 ની સ્થાનકિંમત જણાવો

a)

40000

b)

4000

c)

400

d)

40

4.

15,003 ને શબ્દમાં કઇ રીતે લખાય ?

a)

પંદર હજાર ત્રણ

b)

પંદર લાખ ત્રણ

c)

પંદર કરોડ ત્રણ

d)

પંદર હજાર ત્રણસો

5.

બે લાખ બસો છ ને અંક માં કઈ રીતે લખાય ???

a)

2,00,200,6

b)

2,20,006

c)

2,00,206

d)

2,00,00,206

6.

9236; 3308; 8400; 5423 અહીં આપેલ સંખ્યાઓને ચડતા ક્રમ માં ગોઠવતા સૌથી પહેલા કઈ સંખ્યા આવે?

a)

9236

b)

3308

c)

8400

d)

5423

7.

હાઈકુ કેટલા અક્ષર નું હોય છે?

a)

17

b)

15

c)

18

d)

16

8.

1 ટોપલીમાં 20 કેરી સમાય તો 3 ટોપલીમાં કેટલી કેરી સમાય?

a)

900

b)

60

c)

40

d)

90

9.

1 અઠવાડિયા માં કેટલા દિવસ નો સમાવેશ થાય?

a)

7

b)

15

c)

6

d)

5

10.

500ગ્રામ + 500ગ્રામ + 5કીગ્રા = ________

a)

1000 કીગ્રા

b)

6 કીગ્રા

c)

2 કીગ્રા

d)

150 કીગ્રા

11.

કેરીનું એક બોક્સ લેવા ₹1500 ની જરૂર પડે તો આવા 4 બૉક્સ લેવા કેટલા રૂપિયાની જરૂર પડે?

a)

600

b)

1500

c)

6000

d)

60000

12.

બેંક માંથી ઉછીની લીધેલ મૂડી(રૂપિયા) ને _______ કહેવાય

a)

લોન (મુદ્દલ)

b)

વ્યાજ

13.

મણકાઘોડી ના ચિત્ર માં જે સળિયા માં એક પણ મણકો ન હોઈ તેની કિંમત _____ થાય.

a)

0

b)

1

c)

3

d)

5

14.

આપેલ પૈકી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઇ છે?

a)

99,999

b)

99,980

c)

99,998

d)

87,654

15.

1કીગ્રા = _________

a)

1000 ગ્રામ

b)

10 ગ્રામ

c)

5 ગ્રામ

d)

500 ગ્રામ