wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકદમ સામાન્ય ગણિત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સૌથી નાની બે અંકની એકી સંખ્યા કઈ છે ?

a)

10

b)

11

c)

12

d)

13

2.

1 થી 100 માં 1 અંક કેટલી વાર આવે છે ?

a)

20

b)

21

c)

22

d)

18

3.

રોમન અંકોમાં D નું મૂલ્ય કેટલું થાય?

a)

50

b)

100

c)

500

d)

1000

4.

સૌથી નાની ત્રણ અંકની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?

a)

1000

b)

999

c)

100

d)

099

5.

નીચેનામાંથી તટસ્થ સંખ્યા કઈ છે?

a)

1

b)

-1

c)

0

d)

આર્યભટ્ટ ને ખબર.

6.

% સંકેતને ગણિતની ભાષામાં શું કહે છે?

a)

ટકા

b)

ભાગાકાર

c)

ગુણાકાર

d)

ખબર નથી

7.

1 ના અડધા કેટલા થાય?

a)

2

b)

0.5

c)

0.9

d)

1.5

8.

સૌથી નાની એક અંકની વિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

2

b)

4

c)

6

d)

0

9.

રવિ આરુષ ને ખદલપુર થી મુદરડા વચ્ચેનું અંતર પૂછે છે તો આરુષ તેને કયા એકમમાં જણાવશે?

a)

મીટર

b)

કિલોમીટર

c)

સેમી

d)

ઈંચ

10.

રિયા અને અયમન બે ડઝન કેળા લાવે છે તો તેમની પાસે કેટલા નંગ કેળા હશે ?

a)

26

b)

22

c)

12

d)

24