NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ:3 વિષય:ગણિત-ગમ્મત રાઉન્ડ-૧
Total questions: 15
Worksheet time: 30mins
Name
Class
Date
1.
આ ઘરને કઇ જગ્યાએથી જોવામાં આવ્યું છે?
a)
સામેથી
b)
બાજુએથી
c)
ઉપરથી
2.
૧૪૫ ને શબ્દમાં કઈ રીતે લખાય?
a)
બસો પિસ્તાળીસ
b)
એક સો પિસ્તાળીસ
c)
એક સો ચોપન
3.
એક સો સડસઠ ને અંકમાં........ લખાય.
a)
૨૬૭
b)
૧૭૬
c)
૧૬૭
4.
૪૦૧ ની તરત પહેલાની સંખ્યા જણાવો.
a)
૪૦૨
b)
૩૦૦
c)
૪૦૦
5.
આપેલ ચિત્રમાં અડધો અક્ષર કયો છે?
a)
M
b)
K
c)
H
6.
આપેલ ચિત્રમાં બે સરખા ભાગ પડે છે?
a)
હા
b)
ના
7.
૩૫૬ ની તરત પછીની સંખ્યા જણાવો.
a)
૩૫૭
b)
૩૫૫
c)
૨૫૭
8.
બે અંકની સૌથી નાની સંખ્યા જણાવો.
a)
૯૦
b)
૧૦
c)
૯૯
9.
૪૮૮......૪૯૦ ની વચ્ચેની સંખ્યા જણાવો.
a)
૪૮૭
b)
૩૮૯
c)
૪૮૯
10.
૨૫૦ માં દશક નો અંક જણાવો.
a)
૨
b)
૦
c)
૫
11.
મારા માં ૪ ઉમેરો તો સદી પૂર્ણ થઈ જાય
a)
૯૮
b)
૯૫
c)
૯૬
12.
આ ટોપીને કઈ જગ્યાએથી જોવામાં આવી છે?
a)
બાજુએથી
b)
સામેથી
c)
ઉપરથી
13.
૬૬૦,૬૭૦,૬૮૦,...... ર્પટન આગળ વધારો
a)
૬૮૯
b)
૬૯૦
c)
૬૮૧
14.
હું એક સદી અને અડધી સદી બરાબર છું.
a)
૧૦૦
b)
૨૦૦
c)
૧૫૦
15.
૪૦૧,૪૦૨,૪૦૩,....... ર્પટન આગળ વધારો .
a)
૩૦૪
b)
૪૦૦
c)
૪૦૪
Reset
