NEW
Font size
WorksheetsJagdish N Desai
Total questions: 20
Worksheet time: 10mins
જૈન ધર્મ ના 22 મા તિર્થકર નુ નામ
નમિનાથ
નેમિનાથ
પાર્શ્રવનાથ
રુષભદેવ
કાટકોણ ત્રિકોણ મા અંદર ના એક ખુણાનુ માપ૩૦ તો બાકી નાખુણાનુ માપ
૩૦
૬૦
૯૦
૧૨૦
૧ લી જાન્યુઆરી૨૦૧૬ નાદિવસે રવિવાર હોય તો ૧લી જાન્યુઆરી૨૦૧૯ ના દિવસે વાર હોય
શનિવાર
ગુરૂવાર
રવિવાર
સોમવાર
ટેસ્ટ ક્રિકેટ મા૧ ઈનિગ મા સૌથી વઘુ રન કરનાર ખેલાડી
સચિન તેડુલકર
મેથ્યુ હેડન
મહિલા જયવર્દને
બ્રાયન લારા
મહાવીર ભગવાન ના પિતા નુ નામ
નાભી રાજા
અશ્રવસેન રાજા
સિઘ્ઘાર્થ રાજા
વિશ્રવાસેન રાજા
રામાયણ મા સીતા ને શોધવા માટે ટીમ નુ નેત્રુત્વ કર્યુ
હનુમાનજી
સુગ્રીવ
અંગદ
જસવંત
વિશ્રવ યોગ દિવસ ક્યારે ઉજવાય
૨૧ જુન
૨૧ જલાઈ
૧ લી મે
૧ લી જુન
ભારત મા હાલે રાજ્ય ની સંખ્યા
૨૯
૩૦
૨૮
૨૭
ભારત ના પ્રથમ રાષ્ટપતિ
રાજેન્રદ પ્રસાદ
રાધા ક્રિષ્ણન
ઝાકિર હુસેન
વી વી ગિરી
ભારત ની રાષ્ટિય રમત
ક્રિકેટ
કબડ્ડી
હોકી
ફુટબોલ
ડે નાઈટ ટેસ્ટ મેચ મા બોલ નો કલર
સફેદ
લાલ
પીળો
પિન્ક
નવકાર મહામંત્ર મા ૯ પદ ના કુલ અક્ષર
૬૫
૬૮
૬૭
૬૯
કુંભ મેળો દર કેટલા વષે યોજાય છે
૨ વર્ષે
૧૨ વર્ષે
૪વષે
૧૦ વર્ષે
ક્યા શહેર નુ નામ પ્રયાગરાજ તરીકે ઓળખાય છે
અલ્હબાદ
મદ્રાસ
કાનપુર
વારાણસી
રામાયણ મા લક્ષમણ ની માતા નુ નામ
કૌશલયા
કૈકૈયી
સુમિત્રા
મંડોદરી
ભારત ની પ્રથમ એન્જિન રહિત ટ્રેન નુ નામ
ટ્રેન ૧૮
ટ્રેન૧૬
ટ્રેન ૨૦
ટ્રેન૨૨
સંજુફિલ્મ મા સંજયદત નો રોલ નિચેના અભિનેતા એ નિભાવ્યો
રણવીર સિંહ
સંજય દત
રણવીર કપુર
અજય દેવગણ
GDP મા G નુ ફુલ ફોમ
ગુડ્સ
ગુજરાત
ગ્રોસ
પ્રથમ, વન ડે નો વિશ્ચકપ ક્યારે રમાયો
૧૯૭૫
૧૯૭૩
૧૯૭૯
૧૯૮૩
ભારત ના રાષ્ટીય ફુલ નુ નામ
ઞુલાબ
કમળ
ગલગોટો
ચમેલી
