NEW
Font size
WorksheetsNational Mathemetics Day
Total questions: 20
Worksheet time: 10mins
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ક્યારે થયો હતો.
When was Srinivasa Ramanujan born?
22 December 1887
22 December 1898
22 December 1877
22 December 1987
રામાનુજને 12 વર્ષની ઉંમરે કોના પુસ્તકના ત્રિકોણમિતિના પ્રશ્નો હલ કર્યા હતા
Ramanujan solved trigonometry problems from whose book at the age of 12
સિડની લક્સ્ટન લોની
Sydney Luxton Loni
જ્યૉર્જ શૂબ્રિજ કાર
George Shoebridge Carr
આર્યભટ્ટ
Aryabhatta
ગોડફ્રે હાર્ડી
Godfrey Hardy
રામાનુજનને અભ્યાસ દરમિયાન શિષ્યવૃતિ કેમ મળી ન હતી..
Why didn't Ramanujan get a scholarship during his studies?
ગણિતમાં સૌથી વધુ ગુણ હતા.
the highest marks in mathematics.
તે ગણિત સિવાય બધા વિષયોમાં નાપાસ થયા હતા.
He failed in all subjects except mathematics.
ભણવાનું છોડી દીધુ હતુ.
He had quit studying.
બિમારા થઇ ગયા હતા.
They had become ill.
રામાનુજને 15 વર્ષની ઉંમરે કયા પુસ્તકનું વાંચન કર્યુ અને તેના 5000 જેટલા પ્રમેયો હલ કર્યા
Which book did Ramanujan read at the age of 15 and solved about 5000 theorems from it?
ઇક્વેશન ઓફ મેથેમેટિક્સ
Equation of Mathematics
"સિનોપ્સિસ ઓફ એલિમેન્ટ્રી રિઝ્લ્ટ ઇન પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ
"Synopsis of Elementary Results in Pure and Applied Mathematics"
ન્યુમેરિક મેથ્સ
Numeric Maths
ટ્રીગોનોમેટ્રી
Trigonometry
કોના આગ્રહથી રામાનુજન ઇંગ્લેન્ડ ગયા હતા.
At whose insistence did Ramanujan go to England?
સિડની લક્સ્ટન લોની
Sydney Luxton Loni
જ્યૉર્જ શૂબ્રિજ કાર
George Shoebridge Carr
થોમસ હાર્ડી
Thomas Hardy
ગોડફ્રે હાર્ડી
Godfrey Hardy
કાગળ ખુબ ખર્ચાળ હોવાથી રામાનુજન ગણિતના પ્રશ્નોનો ઉકેલ શેમા કરતાં હતા.
Since paper was very expensive, Ramanujan used to solve math problems in diagrams.
સ્લેટ
Slate
દિવાલ
Wall
બોર્ડ
Board
કોમ્યુટર
Commuter
કયા નંબરને "હાર્ડી-રામાનુજન નંબર" કહેવમાં આવે છે.
Which number is called the "Hardy-Ramanujan number"?
શ્રીનિવાસ રામાનુજનના સન્માનમાં ક્યારથી ભારતમાં 22 ડિસેમ્બરને " રાષ્ટ્રીય ગણિત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
Since when is December 22 celebrated as "National Mathematics Day" in India in honor of Srinivasa Ramanujan?
શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત હોલીવુડમાં કઇ ફિલ્મ પણ બનાવવામાં આવી છે
Which Hollywood film has been made based on the life of Srinivasa Ramanujan?
દર વર્ષે રામાનુજનના સન્માનમા વિશ્વ કક્ષાએ કયો એવોર્ડ આપવામાં આવે છે.
Which award is given at the world level every year in honor of Ramanujan?
રામાનુજન પ્રાઇઝ
Ramanujan Prize
રામાનુજન મેથ્સ આઇકોન
Ramanujan Maths Icon
વર્લ્ડ મેથેમેટિક મેન એવોર્ડ
World Mathematician Award
ઇન્ટરનેશન મેથ્સ એવોર્ડ
International Maths Award
હાર્ડી - રામાનુજન નંબર1729 એ કઇ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકારા છે.
Hardy-Ramanujan number 1729 is the product of three prime numbers.
કઇ કોલેજની ફેલોશીપ મેળવનાર રામાનુજન પ્રથમ ભારતીય હતા.
Ramanujan was the first Indian to receive a fellowship from which college?
ગીરટોન કોલેજ
Girton College
ટ્રીનિટી કોલેજ
Trinity College
કીંંગ્સ કોલેજ
King's College
પીટર હાઉસ કોલેજ
Peter House College
રામાનુજને કેટલા પ્રમેયોનું સંકલન પોતના જીવનકાળ દરમિયાન કરેલ છે.
How many theorems did Ramanujan compile during his lifetime?
રામાનુજનના સૂત્રોને શેમા સ્થાન આપવમાં આવેલ છે.
Ramanujan's Formula are ranked in what.
એસ્ટ્રો વિજ્ઞાન
Astro Science
ક્રિસ્ટલ વિજ્ઞાન
Crystal Science
નેનો વિજ્ઞાન
Nano Science
એટોમિક વિજ્ઞાન
atomic Science
રામાનુજનનું પ્રથમ શોધપત્ર" બર્નોલી સંખ્યાના કેટલાક ગુણો" શેમા પ્રકાશિત થયુંં હતુંં.
Ramanujan's first paper was published in "Some Properties of Bernoulli Numbers".
જર્નલ ઓફ ઇંગ્લેન્ડ મેથેમેટિક્સ સોસાઇટી
Journal of England Mathematical Society
જર્નલ ઓફ ઇન્ડિયન મેથેમેટિક્સ સોસાઇટી
Journal of Indian Mathematical Society
ટાઇમ્સ મેગેઝીન
The Times Magazine
ફોર્બ્સ મેગેઝીન
Forbes Magazine
ભારત સરકારા દ્વારા રામાનુજના સન્માનમાં ક્યા વર્ષને " રાષ્ટ્રીય ગણિત વર્ષ" જાહેર કર્યુ હતુ.
Which year was declared as "National Mathematics Year" by the Government of India in honour of Ramanujan?
વર્ષ 2024નો રામાનુજન પ્રાઇઝ મેળવનાર કોણ છે.
Who is the winner of the Ramanujan Prize for the year 2024?
Alexander Dunn
એલેક્ઝાન્ડર ડન
કેરોલિના
Carolina
અમાલેન્ડુ ક્રિષ્ના
Amalendu Krishna
નીના ગુપ્તા
Neena Gupta
અત્યાર સુધીમા કેટલા ભારતીયને રામાનુજન પ્રાઇઝ મળેલ છે.
How many Indians have received the Ramanujan Prize so far?
રામાનુજનની 135મી જન્મજયંતિ નિમિત્તે ઓલ ઇન્ડીયા રામાનુજન મેથસ કલબ સંસ્થા દ્રારા દેશમાં ગણિત અને વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનો આરંભ આ વર્ષે કયા સ્થળેથી કરવમા આવ્યો છે.
On the occasion of Ramanujan's 135th birth anniversary, the All India Ramanujan Maths Club has started the Ramanujan Amrit Bharat Ganit Yatra from which place this year to promote mathematics and science in the country.
દ્વારકા
Dwarka
અયોધ્યા
Ayodhya
કાશી
Kashi
સોમનાથ
Somnath
2021માં રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રા કેટલા દિવસ ચાલી હતી.
How many days did the Ramanujan Amrit Bharat Math Yatra last in 2021?
82
130
92
100
