wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ:3 વિષય:ગણિત-ગમમ્ત પ્રેક્ટિસ પેપર

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

આ બસને કઈ જગ્યાએથી જોવામાં આવી છે?

a)

સામેથી

b)

બાજુએથી

c)

ઉપરથી

2.

૨૪૫ ને શબ્દમાં કઇ રીતે લખાય?

a)

બસો ચોપન

b)

બસો પિસ્તાળીસ

c)

એક સો પિસ્તાળીસ

3.

એક સો ઓગણત્રીસ ને અંકમાં....... લખાય.

a)

૧૨૯

b)

૨૨૯

c)

૧૩૯

4.

૨૦૧ ની તરત પહેલાની સંખ્યા જણાવો.

a)

૩૦૦

b)

૨૦૨

c)

૨૦૦

5.

આપેલ ચિત્રમાં અડધો અક્ષર કયો છે તે જણાવો.

a)

U

b)

J

c)

V

6.

આપેલ ચિત્રના બે સરખા ભાગ પડે છે?

a)

હા

b)

ના

7.

૧૫૬ ની તરત પછીની સંખ્યા.........છે.

a)

૧૫૭

b)

૧૫૫

c)

૨૫૭

8.

બે અંકની સૌથી મોટી સંખ્યા જણાવો.

a)

૯૦

b)

૧૦

c)

૯૯

9.

૨૫૦........૨૫૨ ની વચ્ચેની સંખ્યા જણાવો.

a)

૨૧૫

b)

૨૫૧

c)

૨૫૩

10.

૫૪૦ માં સો નો અંક જણાવો.

a)

0

b)

c)

11.

હું એક સદી અને અડધી સદી બરાબર છું

a)

૧૪૦

b)

૧૫૦

c)

૧૦૦

12.

આપેલ સીડીને કઈ જગ્યાએથી જોવામાં આવી છે.?

a)

બાજુએથી

b)

સામેથી

c)

ઉપરથી

13.

૩૭૫,૩૭૦,૩૬૫,........ પૅટન આગળ વધારો.

a)

૩૬૪

b)

૩૬૬

c)

૩૬૦

14.

હું ૯૦ માંથી ૧ બાદ કરતાં મળું છું.

a)

૯૧

b)

૮૯

c)

૯૨

15.

૯૦૧,૯૦૨,૯૦૩,.........પૅટન આગળ વધારો.

a)

૯૦૪

b)

૯૦૦

c)

૮૦૪