WorksheetsMaths
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
૯૯ ને શબ્દો માં લખો.
a)
નેવું
b)
અઠયાશી
c)
નવ્વાણું
d)
ઓગણ એંશી
2.
એક સો બાવન ને અંક માં લખો.
a)
૧૫૫
b)
૧૫૨
c)
૨૫૨
d)
૩૦૨
3.
૮૮ ___૯૦
a)
૮૬
b)
૫૬
c)
૮૯
d)
૮૭
4.
૫૦ ___ ૫૨
a)
૫૪
b)
૫૧
c)
૩૫
d)
૫૩
5.
૪ દશક + ૫ દશક =
a)
૭૦
b)
૭
c)
૯
d)
૯૦
6.
૧૬૯ ને શબ્દો માં લખો.
a)
એક સો પચાસ
b)
એક સો ઓગણપચાસ
c)
એક સો ઓગણ સીતેર
d)
એક સો છાસઠ
7.
એક સો નેવું ને શબ્દો માં લખો.
a)
૧૨૨
b)
૧૯૦
c)
૧૮૯
d)
૧૫૫
8.
૧૦૩ ને શબ્દોમાં લખો.
a)
એક સો બાવીસ
b)
એક સો ચાર
c)
એક સો તેર
d)
એક સો ત્રણ
9.
એક સો પિસ્તાલીસ ને અંક માં લખો
a)
૧૮૩
b)
૧૪૨
c)
૧૪૫
d)
૨૪૬
10.
બસ્સો ને અંક માં લખો
a)
૨૦૬
b)
૨૦૦
c)
૨૦૫
d)
૨૦૪
100 %
