Worksheetsસંમેય સંખ્યા ભાગ 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
બે સંમેય સંખ્યા નો સરવાળો કઈ સંખ્યા મળે?
a)
સંમેય સંખ્યા
b)
અસંમેય સંખ્યા
c)
પૂર્ણાંક સંખ્યા
d)
અપૂર્ણાંક સંખ્યા
2.
સંમેય સંખ્યા માં સરવાળા માટે તટસ્થ એકમ કયો છે?
a)
7
b)
1
c)
0
d)
2
3.
સંમેય સંખ્યા માટે ગુણાકાર નો એકમ કયો છે ?
a)
0
b)
1
c)
2
d)
5
4.
2/3 વિરોધી સંખ્યા જણાવો
a)
3/2
b)
-2/3
c)
-3/2
d)
2/3
5.
12 નીવ્યસ્ત સંખ્યા જણાવો
a)
-12
b)
1/12
c)
-1/12
d)
12
6.
એવી સંમેય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય
a)
0
b)
1
c)
2
d)
3
7.
એવી સંમેય સંખ્યાઓ કે જે તેના વ્યસ્ત અને સમાન હોય
a)
2
b)
0
c)
1
d)
-1
8.
એવી સંમેય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યા ને સમાન હોય
a)
1
b)
0
c)
2
d)
-1
9.
-5 ની વ્યસ્ત ની વિરોધી સંખ્યા જણાવો
a)
1/5
b)
-5
c)
-1/5
d)
5
10.
5 અને તેની વ્યસ્ત સંખ્યા નો ગુણાકાર શું મળે?
a)
1
b)
0
c)
5
d)
1/5
100 %
