Worksheetsસંમેય સંખ્યા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
0+4=4+0 અહીં પૂર્ણ સંખ્યાના ક્યાં ગુણધર્મ નો ઉપયોગ થાય છે.
a)
ક્રમનો નિયમ
b)
જૂથ નો નિયમ
c)
તટસ્થ નો નિયમ
2.
7*(2*5)=(7*2)*5 અહીં ક્યાં નિયમ નો ઉપયોગ થાય છે
a)
ક્રમનો નિયમ
b)
જુથ નો નિયમ
c)
તટસ્થ નો નિયમ
3.
2 ની વિરોધી સંખ્યા છે
a)
2
b)
1/2
c)
-2
4.
-5 ની વિરોધી સંખ્યા છે
a)
5
b)
0
c)
1,/5
5.
1/3 ની વિરોધી સંખ્યા છે.
a)
3
b)
-3
c)
-1/3
6.
5 ની વ્યસ્ત સંખ્યા છે
a)
0
b)
5
c)
1/5
7.
1/3 ની વ્યસ્ત સંખ્યા છે
a)
3
b)
0
c)
-3
8.
શૂન્ય નો વ્યસ્ત છે?
a)
1
b)
0
c)
2
9.
એવી કઈ સંમેય સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય?
a)
0
b)
1
c)
2
10.
કઈ સંમેય સંખ્યા એ ગુણાકાર નો તટસ્થ ઘટક છે.
a)
0
b)
1
c)
-1
100 %
