Font size
Worksheets629 ધો10 સાવિ પ્ર3
Total questions: 8
Worksheet time: 12mins
🍈 જોડકા જોડો.
સ્થાપત્ય નો સરળ અર્થ
બાંધકામ
સ્થાપત્ય માટે સંસ્કૃત શબ્દ
વાસ્તુ
મોહેં -જો -દડો
સિંધુ ખીણ ની સંસ્કૃતિ નું નગર
'મરેલાનો ટેકરો'
મોહેં -જો -દડો
🍉 સિંધુ ખીણ ની સભ્યતાના પ્રદેશો શોધો.
પંજાબ
હડપ્પા
ઉત્તરપ્રદેશ
આલમગીરપુર
રાજસ્થાન
કાલીબંગન
ગુજરાત
લોથલ
કચ્છ
દેશળપુર
🍊 જોડકા જોડો.
સાંચી નો સ્તૂપ
મધ્યપ્રદેશ
દેવની મોરી નો સ્તૂપ
ગુજરાત
સ્તંભ લેખો
અંબાલા, મેરઠ, અલ્હાબાદ, કાશી વગેરે...
સ્તંભ લેખોની લિપિ
બ્રાહ્મી
ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો
સારનાથ નો સ્તંભ
🍍 જોડકા જોડો.
શિલાલેખ ની ભાષા
સંસ્કૃત / ગુજરાતી
શિલાલેખ નાં સ્થળો
પેશાવર, થાણા, દહેરાદૂન, જૂનાગઢ, પાલીતાણા
ગુપ્તયુગની કલાનો નમૂનો
જબલપુર નું પાર્વતી મંદિર
ઓરંગાબાદ
અજંતા ઈલોરા ની ગુફાઓ
મુંબઈ
એલીફન્ટા ની ગુફાઓ
🍓 ગુજરાતની ગુફાઓ જોડકા જોડો.
જૂનાગઢ ની ગુફાઓ
બાવા પ્યારા
ઉપરકોટ
ખાપરા કોડિયા
ખંભાલીડા
રાજકોટ (ગોંડલ)
તળાજા
તાલધ્વજગિરી
સાણા ગુફા
ગિર સોમનાથ (ઉના)
ઢાંક ગુફા
રાજકોટ (ઉપલેટા)
🥥 જોડકા જોડો.
સૌથી મોટુ રથ મંદિર
ધર્મરાજ
સૌથી નાનું રથ મંદિર
દ્રૌપદી
પલ્લવોની રાજધાની
કાંચી
ચોલવંશ ની રાજધાની
થનજાવુર
🌶️ જોડકા જોડો.
ગોપુરમ
મંદિર નું પ્રવેશદ્વાર
ઓડિશા
કોણાર્ક નું સૂર્યમંદિર
મદુરાઈ
મીનાક્ષી મંદિર
સમેત શિખરજી
ભગવાન આદિનાથ નું નિર્વાણ સ્થળ
મોઢેરા નું સૂર્ય મંદિર
સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમ
🍿 જોડકા જોડો.
સૂર્યમંદિર
નકશીકામ ઈરાની શૈલી
વડનગર
કીર્તિ તોરણ
બ્રહ્માજી મંદિર
ખેડબ્રહ્મા
આશાપુરા માતાનો મઢ
કચ્છ
કાંકરિયા તળાવ
અમદાવાદ
