Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ગણિત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૨__૪ ની વચ્ચેની સંખ્યા લખો.

a)

૧

b)

૨

c)

૩

d)

૫

2.

__૮ ની પહેલા કઈ સંખ્યા આવે?

a)

૭

b)

૫

c)

૬

d)

૪

3.

૫__(પછીની સંખ્યા લખો).

a)

૪

b)

૬

c)

૮

d)

૭

4.

નીરજા પાસે ૨ ચોકલેટ છે. તેની મોટી બહેને તેને ૩ ચોકલેટ આપી. તો નીરજા પાસે કેટલી ચોકલેટ થઈ?

a)

૪

b)

૬

c)

૭

d)

૫

5.

દીપિકા પાસે ૩ પેન્સિલ છે. તેના પપ્પાએ તેને ૧ પેન્સિલ આપી. તો દીપિકા પાસે કુલ કેટલી પેન્સિલ થઈ?

a)

૫

b)

૪

c)

૮

d)

૭

6.

આરુષિ પાસે ૪ કેરીઓ છે. તેની મમ્મીએ તેને ૫ કેરીઓ આપી. તો આરુષિ પાસે કેટલી કેરીઓ થઈ?

a)

૪

b)

૭

c)

૯

d)

૧૦

7.

૬ અને ૮ માંથી કઈ સંખ્યા મોટી છે?

a)

૬

b)

૮

c)

૪

d)

૭

8.

૭,૪,૯,૨ માંથી કઈ સંખ્યા નાની છે?

a)

૨

b)

૯

c)

૭

d)

૪

9.

ચિત્ર ઓળખીને પહેલો મૂળાક્ષર શોધો?

a)

મ

b)

ગ

c)

જ

d)

ન

10.

ચિત્ર ઓળખીને પહેલો મૂળાક્ષર શોધો?

a)

મ

b)

લ

c)

બ

d)

ભ