Worksheetsધોરણ. ૨...
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
૨ દશક ૪ એકમથી કઈ સંખ્યા બને?
a)
૨૪
b)
૨૫
c)
૪૨
d)
૪૧
2.
૫ દશક ૧ એકમમાંથી કઈ સંખ્યા બને ?
a)
૧૫
b)
૫૧
c)
૫૫
d)
એક પણ નહીં
3.
૨૧,૨૫,૨૯,......... કઈ સંખ્યા આવે ?
a)
૩૨
b)
૩૩
c)
૩૪
d)
૩૦
4.
૫,૧૦,૧૫,........ કઈ સંખ્યા આવે ?
a)
૨૫
b)
૩૦
c)
૩૫
d)
૨૦
5.
પેટ્રોલની એક ટાંકીમાં ૩૦ લિટર પેટ્રોલ હતું, તેમાં બીજું ૯ લિટર પેટ્રોલ ભર્યું. હવે ,ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું ?
a)
૩૮ લિટર
b)
૩૯ લિટર
c)
૩૫ લિટર
d)
૩૭ લિટર
6.
૪૩ = ૪૦ +[ ] કઈ સંખ્યા આવે ?
a)
૩
b)
૨
c)
૫
d)
૪
7.
નીમા પાસે ૨૭ સાડી છે. ઉષા પાસે ૨૮ સાડી છે. બંનેની મળીને કુલ કેટલી સાડી થઈ?
a)
૫૭
b)
૫૬
c)
૫૫
d)
૫૮
8.
૯૧ માં ૯ દશક અને ......... એકમ
a)
૧
b)
૨
c)
૩
d)
૪
9.
૨૦ + ૫ = ........સંખ્યા બને.
a)
૨૫
b)
૨૬
c)
૨૭
d)
૨૮
10.
૪૦ + ૯ = ..........સંખ્યા બને.
a)
૪૮
b)
૪૯
c)
૪૪
d)
૪૫
100 %
