Worksheetsધોરણ 2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કઈ ઋતુમાં ઠંડી પડે છે ?
a)
ઉનાળો
b)
ચોમાસું
c)
શિયાળો
d)
એક પણ નહીં
2.
કઈ ઋતુમાં ગરમી પડે છે ?
a)
ઉનાળો
b)
શિયાળો
c)
ચોમાસું
d)
એક પણ નઈ
3.
કઈ ઋતુમાં વરસાદ પડે છે ?
a)
ચોમાસું
b)
ઉનાળો
c)
શિયાળો
d)
એક પણ નહીં
4.
જૂન અને ઓગષ્ટની વચ્ચેનો મહિનો કયો છે?
a)
માર્ચ
b)
જુલાઈ
c)
ઓગષ્ટ
d)
સપ્ટેમ્બર
5.
જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે છે ?
a)
૩૦
b)
૩૨
c)
૩૧
d)
૨૯
6.
નવેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે ?
a)
૩૦
b)
૩૧
c)
૨૯
d)
૨૮
7.
જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે ?
a)
દિવાળી
b)
ઉતરાયણ
c)
નવરાત્રિ
d)
હોળી
8.
હોળી ક્યાં મહિનામાં આવે છે ?
a)
ફાગણ
b)
ચૈત્ર
c)
મહા
d)
અષાઢ
9.
નાતાલ ક્યાં મહિનામાં આવે છે?
a)
જાન્યુઆરી
b)
નવેમ્બર
c)
ડિસેમ્બર
d)
ફેબ્રુઆરી
10.
ઉનાળા વેકેશન પછી શાળા ક્યાં મહિનામાં ખુલે છે ?
a)
મે
b)
જૂન
c)
જુલાઈ
d)
જાન્યુઆરી
100 %
