NEW
Font size
Worksheets239 NMMS બીજગણીત 7.4
Total questions: 12
Worksheet time: 6mins
X ના 7 ગણામાં 7 ઉમેરતા સરવાળો 77 મળે છે.
7X + 7 =77
77X + 7 =77
આપેલ સમીકરણનો ઉકેલ મેળવો : 3n-2 =46
14
16
કોઈ સંખ્યા ના ત્રણ ગણા અને 11 નો સરવાળો 32 છે તો તે સંખ્યા શોધો.
7
11
t ના ત્રણ ચતુર્થાંશ ગણા કરતા 15 મળે છે.
3/4 t = 15
3/4 + t = 15
2x - 4 = 8 મા x = . . . . . . મુકતા સમીકરણની સમતા જળવાય છે.
-6
6
આશિષએક સંખ્યા ધારે છે તે સંખ્યા 5/2 ભાગમાંથી 7 બાદ કરે છે. અને પરિણામ 23 મળે છે.
5x/2 -7 = 23
5x/2 + 7 = 23
રાધાના પિતા 49 વર્ષના છે તે રાધા ની ઉંમરના ત્રણ ગણાથી 4 વર્ષ મોટા છે તો આ સ્થિતિનું સમીકરણ બનાવો.
3Y - 4 = 49
3Y + 4 = 49
2x - 1 = 7 નો ઉકેલ . . . . . . છે.
8
4
x/4 - 1 = 5 નો ઉકેલ . . . . . . . છે.
24
5
x ના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા 5 મળે છે, તેનું સમીકરણ સ્વરૂપ . . . . . . . છે.
x/3 - 1 = 5
3 x - 1 = 5
5 x + 1 = 11 નો ઉકેલ . . . . . . . છે.
2
12
2 (m - 1 ) = 4 નો ઉકેલ . . . . . છે
4
3
