NEW
Font size
Worksheetsનવોદય ગુજરાતી કવિઝ
Total questions: 9
Worksheet time: 5mins
દયાનંદ સ્વામી કોણ હતા?
નેતા
રાજકારણી
પવિત્ર વ્યક્તિ
એક મિત્ર
સામેની દિશામાંથી આવનાર વ્યક્તિએ શુ કર્યું?
તેણે સ્વામીજી ના વખાણ કર્યા
તેણે સ્વામીજી ને અપશબ્દો કહ્યા
તે સ્વામી સામે જોઇને હસ્યો
કઈ જ ન કહ્યું
અજાણ્યા વ્યક્તિએ સ્વામીજી ને શુ કરવાનું કહ્યું
અપશબ્દો સહન કરવાનું
એક લાફો મારવાન
અપશબ્દો સહન ન કરવાનું
તે વ્યક્તિ ને માર મારવાનું
અપશબ્દો સામે સ્વામીજીએ શી પ્રતિક્રિયા કરી
તે તેની સામે જોઈને હસ્યા
તેમણે સામે અપશબ્દો કહ્યા
તેને માર માર્યો
ત્યાંથી તરત જતા રહ્યા
અજાણ્યા વ્યક્તિ અને અપશબ્દ કહેનાર વ્યક્તિને સ્વામીજી પાસેથી શુ જાણવા મળ્યું
દૃષ્ટ વ્યક્તિ ને પણ માફ કરવાથી તેનામાં બદલાવ આવી શકે છે.
બીજા માટે ખરાબ ન બોલવું
સહનશીલતા રાખવી
દરેકને પ્રેમ કરવો જોઈએ
સ્વામી દયાનંદ કેવા માણસ હતા?
મૂર્ખ
બુદ્ધિમાન
વેપારી
એક પણ નહીં
સ્વામી દયાનંદ કઈ નદીમાં સ્નાન કરવા ગયા હતા?
નર્મદા
ગંગા
સાબરમતી
રૂપેન
પ્રિય મિત્ર જ્યારે તમને કોઈ કઈંક આપે ત્યારે તમે તેને ન સ્વીકારો તો શું પરિણામ આવે? -આ વાક્ય કોણ બોલે છે?
સ્વામી દયાનંદ
ગંગા
અપશબ્દ બોલનાર વ્યક્તિ
કે બીજું કોઈ
અહીં સ્વામીજી નું નામ શું છે?
દયાનંદ
નરેન્દ્ર
શ્રવણ
મહાત્મા
