Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-6 ત્રિકોણ અને તેના ગુણધર્મ Quiz-11 (11.12.2020)

Total questions: 5

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં ......... હોય. Tc

a)

ઓછું

b)

વધારે

c)

સમાન

d)

કહી ન શકાય

2.

ત્રિકોણની બે બાજુનો સરવાળો .......... ત્રીજી બાજુનું માપ Tc

a)

=

b)

<

c)

>

d)

≤

3.

નીચે પ્રમાણેની બાજુ ધરાવતો ત્રિકોણ શક્ય હોય તે બાજુઓ ....... છે. Ld

a)

2, 3, 5

b)

3, 6, 7

c)

6, 3, 2

d)

1, 2, 3

4.

ત્રિકોણ ABCમાં AB=8 cm અને BC=9 cm

AC .......... 17 Com

a)

=

b)

<

c)

>

d)

≥

5.

ત્રિકોણ ABCમાં AB=AC છે, તો ત્રિકોણ ABC ........ ત્રિકોણ છે. Com

a)

સમબાજુ

b)

સમદ્વિબાજુ

c)

વિષમબાજુ

d)

કાટકોણ