Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-6 ત્રિકોણ અને તેના ગુણધર્મ Quiz-17 (26.12.2020)

Total questions: 5

Worksheet time: 17mins

Name
Class
Date
1.

15m લાંબી નિસરણીને દીવાલ સાથે ટેકવતા

તે જમીનથી 12m ઊંચી બારી સુધી પહોચે છે.

નિસરણીના જમીન પરના છેડાનું

દીવાલથી અંતર કેટલું થશે ? MO

a)

30

b)

24

c)

9

d)

18

2.

એક ઝાડ જમીન પરથી 5m ઊચાઈથી તૂટી પડે છે. તેની ટોચ ઝાડના થડથી 12m અંતરે જમીનને અડકે છે. તો ઝાડનાતૂટેલા ભાગની લંબાઈ શોધો. Mo

a)

13

b)

18

c)

19

d)

20

3.

એક ઝાડ જમીન પરથી 5m ઊચાઈથી તૂટી પડે છે. તેની ટોચ ઝાડના થડથી 12m અંતરે જમીનને અડકે છે. તો તેની ઊચાઈ શોધો. Mo

a)

13

b)

18

c)

19

d)

20

4.

50m ઊચું વૃક્ષ જમીન ઉપર શિરોલંબ ઊભું છે. જમીનથી 21m ઊચાઈએ તે તૂટી પડે છે. ટોચ થડથી છૂટી પડતી નથી , તો વૃક્ષની ટોચથી થડ કેટલે દૂર હશે ?Mo

a)

10

b)

20

c)

30

d)

40

5.

કાટકોણ ત્રિકોણમાં

(એક બાજુ)2 + (બીજી બાજુ)2 = (...........)......

Tc

a)

(એક બાજુ)2

b)

(બીજી બાજુ)2

c)

(વિકર્ણ)2

d)

(કર્ણ)2