Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-4 સાદા સમીકરણ (30.7.2020) Quiz-1

Total questions: 5

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ...... (Tc)

a)

ax + b = 0

b)

ax - b = 0

c)

ax + b = 1

d)

ax + b = 2

2.

આપેલા વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. (Tc)

x માં 4 ઉમેરતા 10 મળે છે.

a)

x - 4 = 10

b)

x - 10 = 4

c)

x + 4 = 10

d)

x + 10 = 4

3.

આપેલા વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. (Tc)

y માંથી 3 બાદ કરતાં 6 મળે છે .

a)

y - 3 = 6

b)

y + 3 = 6

c)

y - 6 = 3

d)

y + 6 = 3

4.

આપેલા વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. (Tc)

nને 2 વડે ગુણી 1 બાદ કરતાં 3 મળે છે.

a)

n - 1 = 3

b)

2n + 1 = 3

c)

n - 1 = 3

d)

2n - 1 = 3

5.

આપેલા વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. (Tc)

10માંથી a ના 2 ગણા બાદ કરતાં 6 મળે છે.

a)

10 - a = 6

b)

10 + 2a = 6

c)

10 - 2a = 6

d)

10 + a = 6