wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ : 7 સેમ : 1 ગણિત પ્રકરણ : 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે :

32, 41, 28, 54, 35, 36, 23, 33, 38, 40

શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કેટલો થાય ?

a)

31 વર્ષ

b)

77 વર્ષ

c)

9 વર્ષ

d)

10 વર્ષ

2.

પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય ?

a)

1

b)

2

c)

3

d)

5

3.

આપેલ કોષ્ટકના આધારે જણાવો કે રમતમાં કોનો દેખાવ સૌથી સારો છે ?

a)

ખેલાડી A

b)

ખેલાડી B

c)

ખેલાડી C

d)

ખેલાડી A, B, C

4.

નીચેની સંખ્યાઓનો બહુલક જણાવો.

2, 2, 3, 4, 3, 5, 2, 4, 5, 5

a)

2 અને 4

b)

5 અને 3

c)

4 અને 5

d)

2 અને 5

5.

આપેલ માહિતીનો મધ્યસ્થ જણાવો :

24, 46, 36, 18, 17, 25, 35

a)

35

b)

24

c)

25

d)

18

6.

આપેલ માહિતીના આધારે જણાવો કે સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે ?

a)

લાલ

b)

વાદળી

c)

પીળો

d)

નારંગી

7.

આપેલ માહિતીના આધારે જણાવો કે કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે ?

a)

8

b)

10

c)

5

d)

2

8.

માહિતી 6, 4, 3, 8, 9, 12, 13, 9 ની સરાસરી 9 છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

9.

બહુલક એ હંમેશાં માહિતીમાંની સંખ્યા છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

10.

સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️