Worksheetsસંમેય સંખ્યાઓ ભાગ 1
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી ઋણ સંખ્યા કઈ છે?
4−3
0
11
−4−3
નીચેનામાંથી કઈ સંમેય સંખ્યા નથી?
42
101
8−3
08
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
0 =42
0 =10
0 =20
0=00
નીચેનામાંથી ધન સંમેય સંખ્યા કઈ છે?
(1) 43 , (2) −3−2 , (3) 9−8 , (4) −41
1
1 અને 2
2 અને 3
3 અને 4
3−2 = 15…
-6
-10
30
5
-5 = …10
-1
1
2
-2
નીચેનામાંથી કઈ સંમેય સંખ્યા 32 ને સમાન છે?
34
64
94
23
નીચેનામાંથી કઈ સંમેય સંખ્યા 3−2 ને સમાન નથી ?
6−4
−64
9−6
−9−6
સંમેય સંખ્યામાં અંશ અને છેદમાં સમાન શુન્યેત્તર પૂર્ણાંક વડે ગુણવાથી .....................
સમાન સંમેય સંખ્યા મળે છે.
વ્યસ્ત સંમેય સંખ્યા મળે છે.
વિરોધિ સંમેય સંખ્યા મળે છે.
અતિ સંક્ષિપ્તરૂપ મળે છે.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
દશાંશ સંખ્યાઓ સંમેય સંખ્યાઓ નથી.
પૂર્ણાંક સંખ્યાઓ સંમેય સંખ્યા છે.
શૂન્ય સંમેય સંખ્યા છે.
અપૂર્ણાંક સંખ્યાઓ સંમેય સંખ્યાઓ છે.
