wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ ગણિત સ્વાધ્યાય ૧ પૂર્ણાંક સંખ્યાઓ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચે આપેલ સંખ્યા માંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી.

a)

b)

૧૬૭

c)

d)

૩૪૫

2.

સંખ્યારેખા પર ૮ એ ૦ ની કઈ બાજુએ આવે ?

a)

જમણી

b)

ડાબી

c)

વચ્ચેની

d)

એક પણ નહી

3.

નીચેની સંખ્યા માંથી પૂર્ણ સંખ્યા શોધો.

a)

(-૯૦)

b)

(-૧)

c)

d)

(-૮.૫)

4.

(-૭) એ કયો પૂર્ણાંક છે ?

a)

શૂન્ય પૂર્ણાંક

b)

ધન પૂર્ણાંક

c)

ઋણ પૂર્ણાંક

d)

કઈ કહી શકાઈ નહી

5.

૧૦ એ કેવા પ્રકારની સંખ્યા નથી ? એક થી વધારે જવાબ હોય શકે.

a)

પૂર્ણ સંખ્યા

b)

પ્રાકૃતિક સંખ્યા

c)

પૂર્ણાંક સંખ્યા

d)

ઋણ પૂર્ણાંક

6.

સંખ્યારેખા પર ૦ એ ધન પૂર્ણાંકની કઈ બાજુએ આવે છે ?

a)

જમણી

b)

વચ્ચેની

c)

કઈ કહી શકાઈ નહી

d)

ડાબી

7.

સંખ્યારેખા પર ધન અને ઋણ પૂર્ણાંક વચ્ચે કઈ સંખ્યા આવે ?

a)

b)

(-૮)

c)

d)

8.

જેમાં વધારે સંખ્યા સમાવી શકાઈ તેવી સંખ્યાઓ કઈ છે ?

a)

પૂર્ણાંક સંખ્યા

b)

પ્રાકૃતિક સંખ્યા

c)

પૂર્ણ સંખ્યા

d)

શૂન્ય પૂર્ણાંક

9.

સંખ્યારેખા પર આપેલી સંખ્યાથી નાની સંખ્યા મેળવવા કઈ બાજુ ખસવુ પડે ?

a)

જમણી

b)

વચ્ચેની

c)

ડાબી

d)

કઈ કહી શકાય નહી

10.

(૭) અને (-૧૨૩) માંથી નાની સંખ્યા શોધો.

a)

b)

(-૧૨૩)

c)

બંન્ને

d)

એક પણ નહી

11.

૧૦ ની વિરોધી સંખ્યા જણાવો.

a)

b)

૧૦

c)

(-૧૦)

d)

(૧૦)

12.

આપેલી સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય ?

a)

b)

૧૦૦

c)

d)

13.

નીચેના માંથી કઈ સંખ્યા અનંત નથી ?

a)

પ્રાકૃતિક

b)

પૂર્ણાંક

c)

પૂર્ણ

d)

શૂન્ય પૂર્ણાંક

14.

જાનકી ધન પૂર્ણાંક સંખ્યા છે તેની કિંમત ૪૫ છે. તો તેની વિરોધી સંખ્યા જણાવો.

a)

b)

(૪૫)

c)

(-૪૫)

d)

મળેજ નહી

15.

બીજી સંખ્યા રેખા પર (-૮) ની જમણી બાજુ ૧૦ એકમ ખસતા કઈ સંખ્યા મળે ?

a)

b)

(-૪)

c)

d)