wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-5

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો ........ સંખ્યા મળે.

a)

પ્રાકૃતિક

b)

પૂર્ણ

c)

પૂર્ણાંક

d)

સંમેય

2.

........ એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે.

a)

0

b)

1

c)

-1

d)

2

3.

બે વિરોધી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ....... છે.

a)

સમાન

b)

અસમાન

c)

શુન્ય

d)

એક

4.

10ની વિરોધી સંખ્યા ....... છે.

a)

10

b)

-10

c)

5

d)

-5

5.

.......... એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે.

a)

0

b)

1

c)

2

d)

3

6.

બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ........ સંખ્યા મળે.

a)

ઘન

b)

ઋણ

c)

ઘન , ઋણ

d)

ઋણ , ઘન

7.

બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો ........ સંખ્યા મળે.

a)

ઘન

b)

ઋણ

c)

ઘન, ઋણ

d)

ઋણ, ઘન

8.

(-3) + (-4) = (-4) + (-3) એ પૂર્ણાંકોના સરવાળા વિશે ........ ગુણધર્મ સૂચવે છે.

a)

ક્રમ

b)

જૂથ

c)

સંવૃતતા

d)

વિભાજન

9.

[ 4 × (-8) ] × (-6) = [ ( -8) × (-6) ] × 4

એ પૂર્ણાંકોના ગુણાકાર વિશેના ........ ગુણધર્મ છે.

a)

ક્રમ

b)

જૂથ

c)

વિભાજન

d)

સંવૃતતા

10.

(-7)×(6+5) = (-7×6) + (-7×5)

એ પૂર્ણાંકોનો ........ ગુણધર્મ સૂચવે છે.

a)

ક્રમ

b)

જૂથ

c)

ગુણાકાર પર સરવાળાનું વિભાજન

d)

સંવૃતતા