NEW
Font size
Worksheetsરાષ્ટ્રીય ગણિત દિવસ
Total questions: 10
Worksheet time: 5mins
કઈ પ્રતિભાના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
ડોક્ટર વિક્રમ સારાભાઈ
ડોક્ટર એપીજે અબ્દુલ કલામ
હોમી ભાભા
શ્રી નિવાસ રામાનુજન
કઈ પ્રતિભાના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ કયા ગણિતશાસ્ત્રી ના નામ પરથી રાખવામાં આવ્યું છે ?
શ્રી નિવાસ રામાનુજન
રાજા રામન્ના
હોમી ભાભા
આર્યભટ્ટ
શ્રીનિવાસ રામાનુજન નો જન્મ ક્યારે થયો હતો ?
22 ડિસેમ્બર
21 ડિસેમ્બર
23 ડિસેમ્બર
૨૪ ડિસેમ્બર
રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં કયા અંગ્રેજ પ્રોફેસર નો મોટો હાથ હતો ?
એલેન jobs
ગોડફ્રી હાર્ડી
કસ્તુરી રંગન
સુદર્શન ચક્રવર્તી
૨૨ ડિસેમ્બર ૨૦ર૧ના રોજ તેમની કઈ જન્મતિથિ ઉજવામાં આવશે?
૧૨૫ મી
૧૩૪મી
150 મી
૧૫૧
ભારતના મહાન ગણિતશાસ્ત્રી કોણ હતા ?
શ્રીનિવાસ રામાનુજન
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
તમામ
શૂન્યનો વ્યવહારુ ઉપયોગ કયા ગણિતશાસ્ત્રી લાવ્યા હતા ?
ન્યુટન
બ્રહ્મગુપ્ત
પાસ્કલ
રાજા રામના ફિલ્મ
"ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે." આવું કોણે કર્યું હતું?
પાસ્કલ
શ્રીનિવાસ રામાનુજન
અખિલ પ્રસાદ
એપીજે અબ્દુલ કલામ
શ્રીનિવાસ રામાનુજન નો જન્મ ક્યાં થયો હતો ?
ઇરોડ
વડોદરા
કોલકત્તા
વિશાખાપટ્ટનમ
