wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

1 થી 25 ઘડિયા ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

152 માટે સાચો વિકલ્પ પસંદ કરો.

a)

19 × 6

b)

19 × 8

c)

24 × 8

d)

9 × 18

2.

7 અને 24 નો ગુણાકાર કેટલો થાય ?

a)

184

b)

192

c)

178

d)

168

3.

2 , 8 અને 7 નો ગુણાકાર કેટલો થાય ?

a)

102

b)

112

c)

126

d)

152

4.

મારા વર્ગમાં 21 વિદ્યાર્થીઓ છે. દરેકને 9 ચોકલેટ આપવાની છે તો કુલ કેટલી ચોકલેટ થશે ?

a)

198

b)

171

c)

189

d)

160

5.

કઈ બે સંખ્યાનો ગુણાકાર 126 થાય ?

a)

19 × 8

b)

9 x 15

c)

14 x 9

d)

9 x 13

6.

144 માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો .

a)

18 x 8

b)

16 x 9

c)

ઉપરના બંને સાચા છે

d)

19 x 9

7.

42 માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

6 x 7

b)

3 x 14

c)

21 x 2

d)

3 x 19

8.

9 x 24 = .....

a)

216

b)

206

c)

226

d)

236

9.

104 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

21 x 4

b)

24 x 6

c)

13 x 8

d)

25 x 4

10.

22 x 8 કરી ને મળતા જવાબ ને 0 (શૂન્ય) સાથે ગુણાકાર કરતા કેટલો જવાબ આવે ?

a)

176

b)

0

c)

177

d)

180

11.

6 x 23 = ?

a)

135

b)

138

c)

114

d)

132

12.

56 માટે શું અયોગ્ય છે ?

a)

4 x 14

b)

7 x 8

c)

3 x 18

d)

8 x 7

13.

4 x 23 માટે ગુણાકાર કરી મળતા જવાબના અંકોને ઊલટ સુલટ કરતા કઈ સંખ્યા મળે ?

a)

92

b)

96

c)

29

d)

69

14.

120 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

5 x 24

b)

6 x 20

c)

8 x 15

d)

આપેલા બધાજ

15.

મારી પાસે 6 પેન છે તે દરેક પેનની કિંમત 23 છે. તો કુલ પેનના કુલ કેટલા રૂપિયા થશે ?

a)

148

b)

144

c)

138

d)

168