wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પૂર્ણાંક સંખ્યાઓ ધોરણ 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
(-5) એ ધન પૂર્ણાંક સંખ્યા છે .
a)
સાચું
b)
ખોટું
2.
 સરવાળો કરો (-2) + 5
a)
3
b)
-3
c)
0
d)
10
3.
 .............. એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી .
a)
0
b)
1
c)
-1
d)
5
4.
ધન પૂર્ણાંક સંખ્યા રેખાની ........... બાજુએ આવેલા છે .
a)
જમણી 
b)
ડાબી
5.
ઋણ પૂર્ણાંક એ સંખ્યા સંખ્યા રેખાની ............... બાજુ આવેલી છે .
a)
જમણી 
b)
ડાબી 
6.
(-2) એ સંખ્યારેખા ની .................... બાજુએ હોય છે .
a)
જમણી 
b)
ડાબી 
c)
વચ્ચે 
7.
  5........ ( -14 )
a)
 >
b)
 <
8.
(-25 ) ................ ( -14 )
a)
 >
b)
 <
9.
  (-15)........ ( -14 )
a)
 >
b)
 <
10.
ચડતા ક્રમ માં ગોઠવો . 
10 , 2 , (-8 ) , (-16 ), 6 
a)
(-16), (-8), 2 , 6, 10
b)
10, (-8), 6, 2, (-16)
c)
10, (-16), 6, 2 , (-8)
d)
10 , 2 , (-8 ) , (-16 ), 6