Worksheets(ધોરણ-6) પ્રકરણ-1: સંખ્યા પરિચય
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1 મિલિયન = ………….. લાખ
a)
10
b)
100
c)
1000
d)
10,000
2.
1 લિટર = ………… મિલી લિટર
a)
100
b)
1000
c)
10
d)
10,000
3.
75,847 નું દસ હજારના આધારે આસન્ન મૂલ્ય ………. છે.
a)
75,000
b)
76,000
c)
80,000
d)
75,800
4.
30,58,976 સંખ્યામાં 5 ની સ્થાનકિંમત ………. છે.
a)
5000
b)
500
c)
5,00,000
d)
50,000
5.
નીચે આપેલ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?
a)
930
b)
811
c)
921
d)
850
6.
નીચે આપેલ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે ?
a)
4867
b)
4860
c)
4865
d)
4891
7.
7, 5, 8 અને 9 અંકોનો ઉપયોગ કરી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને ?
a)
8975
b)
5987
c)
9875
d)
7985
8.
4, 7, 9 અને 5 માં એકમના સ્થાનમાં 7 આવે તેવી સૌથી મોટી સંખ્યા કઈ બને ?
a)
9457
b)
4597
c)
5497
d)
9547
9.
6, 9, 0 અને 3 નો ઉપયોગ કરી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ બને ?
a)
3069
b)
6039
c)
3096
d)
6309
10.
5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી કઈ સંખ્યા બને ?
a)
99,999
b)
1,00,000
c)
10,000
d)
9,99,999
100 %
