Worksheetsધોરણ 6 ગણિત ની ક્વિઝ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
9 0 ને વધુમાં વધુ બે વખત લઈ અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા મેળવો
a)
9905
b)
9005
c)
9950
d)
9050
2.
50 અંક ને રોમન માં કઈ રીતે લખી શકાય
a)
L
b)
X
c)
C
d)
M
3.
એક થી દસ વચ્ચે મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ
a)
5
b)
7
c)
8
d)
9
4.
નીચે કોણ વિભાજ્ય સંખ્યા છે
a)
39
b)
59
c)
29
d)
53
5.
છ કલાક ને ૨૦ મીનીટે કાટા અને ખૂણા વચ્ચે બનતો ખૂણો કયો હોય
a)
લઘુકોણ
b)
ગુરુ કોણ
c)
કાટકોણ
d)
સરળકોણ
6.
4765_2 આ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગવા માટે ખાલી જગ્યા માં કઈ સંખ્યા લખી શકાય
a)
0
b)
1
c)
2
d)
5
7.
99999+1=કેટલાંક અંકનીનાનામાં નાની સંખ્યા
a)
6
b)
5
c)
7
d)
4
8.
1 મિલિયન બરાબર કેટલા થાય
a)
100000
b)
1000000
c)
10000
d)
10000000
9.
રેખાખંડ ને કેટલાક અન્ત્યબિંદુઓ હોય છે
a)
2
b)
3
c)
4
d)
અનંત
10.
26 ને એકી સંખ્યાના સરવાળા રૂપે નીચેની રીતે રજૂ કરી શકાય
a)
11+15
b)
12+14
c)
10+16
d)
8+18
100 %
