Worksheetsસંખ્યા સાથે રમત
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
1 થી 20 સુધી કેટલી અવિભાજય સંખ્યા આવેલ છે.?
a)
3
b)
4
c)
7
d)
6
2.
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?
a)
2
b)
5
c)
૩
d)
1
3.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
a)
3 એ 6 નો અવયવ છે
b)
10 એ 10 નો અવયવ છે
c)
2 એ 10 નો અવયવ છે
d)
33 એ 11 નો અવયવ છે.
4.
નીચેનામાંથી કઈ સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય?
a)
10005
b)
50001
c)
10050
d)
1005
5.
15 નાં અવયવી ની સંખ્યા કેટલી થાય?
a)
4
b)
2
c)
1
d)
અસંખ્ય
6.
...... એ દરેક સંખ્યાઓ અવયવ છે
a)
0
b)
1
c)
2
d)
૩
7.
બે ક્રમિક સંખ્યાનો સામાન્ય અવયવ ....... મળે.
a)
0
b)
તેમના સરવાળા જેટલો
c)
1
d)
તેમના ગુણાકાર જેટલો
8.
સિગ્નલમાં લાલ લાઈટ ૩ સેકન્ડે ,લીલી લાઈટ 4 સેકન્ડે , અને પીળી લાઈટ 6 સેકન્ડે ચાલુ થાય છે તો ત્રણેય લાઈટો કયા સમયે એક સાથે ચાલુ થશે?
a)
72 સેકન્ડ
b)
13 સેકન્ડ
c)
24 સેકન્ડ
d)
42 સેકન્ડ
9.
નીચેનામાંથી કયો વિકલ્પ અવિભાજ્ય અવયવ દર્શાવે છે ?
a)
2x3x7
b)
2x4x7
c)
2x3x4x4
d)
2x4x4x11
10.
વિભાજ્ય સંખ્યાના અવિભાજય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી ?
a)
1
b)
સંખ્યા પોતે
c)
બંને
d)
એક પણ નહિ
100 %
