NEW
Font size
S
M
L
XL
Worksheets337 NMMS ધો7 ગણિત પ્ર1
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ધન પૂર્ણાંક સંખ્યા રેખા પર શૂન્યની ..........બાજુએ આવેલા છે.
a)
જમણી
b)
ડાબી
2.
ઋણ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર શૂન્ય ની ...........બાજુએ આવેલા છે.
a)
ડાબી
b)
જમણી
3.
..........એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી.
a)
1
b)
0
4.
સંખ્યારેખા ઉપર ધન પૂર્ણાંક ઉમેરવા આપણે ..........બાજુ ખસીએ છીએ.
a)
જમણી
b)
ડાબી
5.
સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક ઉમેરવા આપણે ...........બાજુએ ખસીએ છીએ.
a)
જમણી
b)
ડાબી
6.
સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક બાદ કરવા આપણે ...........બાજુએ ખસીએ છીએ.
a)
ડાબી
b)
જમણી
7.
સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવા આપણે ..........બાજુએ ખસીએ છીએ.
a)
ડાબી
b)
જમણી
8.
X ની વિરોધી સંખ્યા ........છે.
a)
1
b)
-X
9.
(-y) ની વિરોધી સંખ્યા..........છે.
a)
y
b)
0
10.
(-10) + .............. (-16)
a)
26
b)
(-6)
11.
(-8) × ........... = 0
a)
0
b)
1
12.
14 + ........... = (-14)
a)
(-28)
b)
0
13.
(-20) ...........(-2)
a)
<
b)
>
14.
5 ........... 0
a)
>
b)
<
15.
(-19) + ........... = 0
a)
0
b)
19
Reset
