wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સાદા સમીકરણ ધો.7

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જો x ના ત્રણ ગણામાં 10 ઉમેરતાં 13 મળે, તો સમીકરણ શું હશે?

a)

3x+10=13

b)

3x-10=13

c)

3x+13=10

d)

x+3+10=13

2.

જો તમે કોઈ સંખ્યાના 6 ગણામાંથી 3 બાદ કરો, તો 9 મળે. તે માટેનું સમીકરણ શું છે?

a)

3x-6=9

b)

6x-3=9

c)

6x+3=9

d)

3x+6=9

3.

n નો એક-ચતુર્થાંશ 2 કરતાં 3 વધુ છે, તેને સમીકરણ સ્વરૂપે લખો.

a)

n/4-2=3

b)

n/4+2=3

c)

n/4-4=3

d)

n/4+4=3

4.

x માંથી 5 બાદ કરતાં 10 મળે, તો સમીકરણ શું હશે?

a)

x-5=10

b)

x+5=10

c)

x-10=5

d)

આ માંથી કોઈ નહી

5.

n ના ત્રણ ગણામાં 1 ઉમેરતાં 7 મળે. આનું સમીકરણ શું હશે?

a)

3n + 1 = 7

b)

3n - 1 = 7

c)

3n + 7 = 1

d)

આમાંથી કોઈ નહિ

6.

p નો ચાર ગણો 8 છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો.

a)

4p = 8

b)

p + 4 = 8

c)

p - 4 = 8

d)

p ÷ 4 = 8

7.

સમીકરણ 3p - 2 = 4 નો ઉકેલ શું છે ?

a)

0

b)

1

c)

2

d)

3

8.

સમીકરણ 5p + 2 = 7 નો ઉકેલ શું છે?

a)

0

b)

1

c)

-1

d)

2

9.

સમીકરણ p + 4 = 4 નો ઉકેલ શું છે ?

a)

0

b)

4

c)

-4

d)

8

10.

સમીકરણ 4p - 3 = 9 નો ઉકેલ શું છે ?

a)

1

b)

2

c)

3

d)

4

11.

જો એક સંખ્યાના બમણામાંથી 5 બાદ કરતાં -1 મળે, તો તે સંખ્યાનું મૂલ્ય (a)   છે.

12.

સમીકરણ 5x - 8 = 3x + 4 નો ઉકેલ x = (a)   છે.

13.

જો કોઈ સંખ્યાના 2/3 ભાગમાં 3 ઉમેરતાં 15 મળે, તો તે સંખ્યાનું મૂલ્ય (a)   છે.

14.

બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 45 છે, તો તેમાંથી સૌથી નાની સંખ્યા (a)   છે.

15.

સમીકરણ 3(x - 2) + 4 = 10 નો ઉકેલ x = (a)   છે.