Worksheets(ધોરણ-7) પ્રકરણ-1: પૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 5
Worksheet time: 3mins
ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 30º C થી શરુ કરીને 5º C પ્રતિ કલાકના દરે ઘટાડવું જરુરી છે પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે ?
-10
-20
-30
-40
કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવા માટે તે સંખ્યાને ………. વડે ગુણવામાં આવે છે.
(-1)
1
0
(-2)
આપેલા વિધાનો માટે સાચુ (T) અને ખોટુ (F) નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) 0 એ સરવાળા માટે અને 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે.
(ii) બધીજ પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b પૂર્ણાંક સંખ્યા છે.
(iii) પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી.
F F F
T F T
T T T
T T F
ક્યા ગણિતશાસ્ત્રીએ તેના પુસ્તક Ankitung Zur Algebra માં (-1) × (-1) = 1 થાય એમ સાબિત કરવાનો પ્રયત્ત્ન કર્યો હતો.
યુલર ઓઈલર
પાઈથાગોરસ
શ્રીનિવાસ રામાનુજન
આર્યભટ્ટ
એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે જો પાંચ ક્રમિક રાઉન્ડમાં ભૂમિકાએ પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે ?
20
25
30
35
