Font size
S
M
L
XL
Worksheetsજ્ઞાનસેતુ - 4 ( 1 થી 3 ) ગણિત ધોરણ-6
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપેલ આકૃતિમાં કેટલા ખૂણા કાટખૂણા છે?
a)
3
b)
2
c)
1
d)
એકેય નહીં
2.
આપેલ આકૃતિમાં માં કાટકોણથી નાના ખૂણા કેટલા છે ?
a)
1
b)
2
c)
3
d)
એકેય નહીં
3.
1,05,003 ને શબ્દોમાં લખો .
a)
એક લાખ પચાસ હજાર ત્રણ
b)
એક લાખ પાંચ હજાર ત્રણ
c)
દશ હજાર પાંચસો ત્રણ
d)
એક લાખ પચાસ હજાર ત્રણસો
4.
મને ઓળખો :- ત્રણ લાખ બાણું હજાર બસો બે
a)
3, 29,2002
b)
3,92,200
c)
3,92,220
d)
3,92,202
5.
મારી પરિમિતિ કેટલી હશે?
a)
20 સેમી
b)
22 સેમી
c)
25 સેમી
d)
26 સેમી
6.
મારુ નામ જણાવો ?
a)
ચોરસ
b)
લંબચોરસ
c)
ત્રિકોણ
d)
વર્તુળ
7.
1 કિગ્રા હાફુસ્કેરીનો ભાવ 50 રૂપીયા હોય તો 7 કિગ્રા કેરી ખરીદવા કેટલા રૂપીયાની જરૂર પડે ?
a)
350 Rs.
b)
450 Rs.
c)
500 Rs.
d)
700 Rs.
8.
મારુ નામ જણાવો ?
a)
ચોરસ
b)
લંબચોરસ
c)
ત્રિકોણ
d)
શંકુ
9.
પરિમિતિ એટ્લે શું ?
a)
બધી બાજુનો ગુણાકાર
b)
બધી બાજુનો સરવાળો
c)
બધી બાજુની બાદબાકી
d)
કોઈ પણ એક બાજુનો સરવાળો
10.
એક લાખ માં કેટલી વખત શૂન્ય આવે ?
a)
3
b)
4
c)
5
d)
6
Reset
