NEW
Font size
S
M
L
XL
WorksheetsMaths Test
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
16 ના અવયવો ક્યા છે ?
a)
1,2,4,8,16
b)
1,2,4,8
c)
2,4,8,16
d)
16,32,48,64
2.
બેકી સંખ્યાઓનો સરવાળો હમેંશા...................... હોય
a)
એકી
b)
બેકી
c)
એકી અથવા બેકી
d)
કોઈપણ હોઈ શકે
3.
નીચેનામાંથી સંપૂર્ણ સંખ્યા .......... છે ?
a)
15
b)
25
c)
20
d)
6
4.
7 નો વીસમો અવયવી કયો છે ?
a)
70
b)
77
c)
140
d)
210
5.
1 થી 10 વચ્ચેની બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?
a)
10
b)
20
c)
25
6.
1 થી 49 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?
a)
625
b)
525
c)
430
d)
440
7.
કઈ સંખ્યાનો અવયવ ફક્ત એક જ મળે ?
a)
1
b)
2
c)
3
d)
4
8.
કોઇપણ અવિભાજ્ય સંખ્યાઓના વધુમાં વધુ કેટલા અવયવ મળી શકે ?
a)
1
b)
2
c)
3
d)
4
9.
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
a)
1
b)
2
c)
3
d)
4
10.
............... એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી.
a)
11
b)
1
c)
22
d)
33
Reset
