wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાનસેતુ -6 ગણિત પ્રકરણ - 6

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

6 ના અવયવો નીચેનામાંથી કયા છે ?

a)

1,2,3 અને 6

b)

1,2 અને 3

c)

1,2 અને 6

d)

2,3 અને 6

2.

દરેક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય છે ?

a)

3

b)

1

c)

2

d)

4

3.

નીચેનામાંથી કયો અવયવ જે દરેક સંખ્યાનો અવયવ હોય છે ?

a)

2

b)

3

c)

4

d)

1

4.

21 એ વિભાજય સંખ્યા છે કે અવિભાજ્ય તે જણાવો

a)

અવિભાજ્ય

b)

વિભાજ્ય

c)

બંને પ્રકારની

d)

એક પણ પ્રકારની નહીં

5.

31 એ વિભાજ્ય કે અવિભાજ્યસંખ્યા છે તે જણાવો.

a)

વિભાજ્ય

b)

અવિભાજ્ય

c)

બંને પ્રકારની

d)

એક પણ નહીં

6.

1 થી 10 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા મળે ?

a)

5

b)

4

c)

6

d)

3

7.

11 થી 20 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા મળે ?

a)

4

b)

5

c)

6

d)

7

8.

કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ (a)   હોય છે ?

9.

કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ (a)   હોય છે ?

10.

2 અને 5 નો સામાન્ય ગુણક કયો છે ?

a)

2

b)

5

c)

1

d)

એકેય નહીં