wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-2 Quiz-18

Total questions: 10

Worksheet time: 27mins

Name
Class
Date
1.

સુરેખ બહુપદી p(x)= 3x+2 નું શૂન્ય ....... છે .

a)


23\ \ -\frac{2}{3}

b)

23\ \ \frac{2}{3}

c)

32\ \frac{3}{2}

d)

32\ -\frac{3}{2}

2.

જેના શુન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિધાત બહુપદી ........ છે .

a)

x24x4 \ x^2-4x-4\

b)

x2+4x+4 \ \ x^2+4x+4\

c)

x2+4x4 \ \ x^2+4x-4\

d)

x24x+4 \ \ x^2-4x+4\

3.

જો દ્વિધાત બહુપદી p(x)=x2+(k-1)x+(k+1) ના શૂનયોનો સરવાળો અને શૂનયોનો ગુણાકાર સમાન હોય, તો k = .........

a)

1

b)

2

c)

3

d)

4

4.

દ્વિધાત બહુપદી x2+2x-15 ના શુન્યો ...... છે.

a)

3,5

b)

-3,-5

c)

3,-5

d)

-3,5

5.

ત્રિધાત બહુપદી p(x)=x3-x2-17x-15 ના શુન્યોના ગુણકારનો સરવાળો =........

a)

-15

b)

-17

c)

17

d)

15

6.

દ્વિધાત બહુપદી p(x)=x2-7x+12ના શુન્યોનો ગુણાકાર .... થાય.

a)

12

b)

-12

c)

7

d)

-7

7.

ત્રિધાત બહુપદી p(x)=x3+3x2+kx-24નું એક શૂન્ય 3 હોય, તો k = .......

a)

10

b)

-10

c)

24

d)

-24

8.

ત્રિધાત બહુપદી

p(x)=2x3-17x2+38x-15ના શુન્યોનો સરવાળો ..... થાય.

a)

217\ \ \frac{2}{17}

b)

217\ -\frac{2}{17}

c)

172\ \frac{17}{2}

d)

172\ -\frac{17}{2}

9.

જેના શુન્યો 5 અને 3 હોય તેવી દ્વિધાત બહુપદી .......

a)

x2-8x+15

b)

x2-8x-15

c)

x2+8x+15

d)

x2+8x-15

10.

જો કોઈ બહુપદીનો આલેખ x-અક્ષને ફક્ત એકજ બિંદુમાં છેદે , તો તે બહુપદી દ્વિધાત બહુપદી ન હોઈ શકે. આપેલ વિધાન ખરું કે ખોટું.

a)

ખરું

b)

ખોટું