Worksheets7th Maths Ch-2 (22.7.2020) Quiz-12
Total questions: 6
Worksheet time: 20mins
Name
Class
Date
1.
એક સમભુજ ત્રિકોણ બાજુની લંબાઈ 3.5 cm છે . તો તેની પરિમિતિ શોધો.(Ld)
a)
3.5
b)
7
c)
10.5
d)
14
2.
એક લંબચોરસની લંબાઈ 7.1 cm છે. અને તેની પહોળાઈ 2.5 cm છે તો એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. (Ps)
a)
17.25
b)
17.50
c)
17.75
d)
18
3.
સમીર એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ
753 cm છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7103 cm થી વધુ ન હોવી જોઈએ ચિત્રને કેટલું કાપવું પડશે?(Ps)
a)
101
b)
103
c)
107
d)
109
4.
નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 cm છે. બહુકોણની પરિમિતિ 12.5 cm છે, તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવે છે ? (Ps)
a)
2
b)
3
c)
4
d)
5
5.
એક સમબાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ 4.45 cm છે, તો તેની પરિમિતિ ....... (Ps)
a)
13.15
b)
13.25
c)
13.35
d)
13.45
6.
નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5cm છે. બહુકોણની પરિમિતિ 12.5 cm છે, તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવે છે ? (Ps)
a)
2
b)
3
c)
4
d)
5
100 %
