wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગણીત ગમ્મત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક વસ્તુના ચાર સરખા ભાગ માંથી ત્રણ ભાગ એટલે કેટલા?

a)

પોણો ભાગ

b)

પા ભાગ

c)

અડધો ભાગ

d)

એક પણ નહિ

2.

૭૫° ના ખૂણાને કેવો ખૂણો કહેવાય?

a)

લઘુ કોણ

b)

કાટ કોણ

c)

ગુરૂ કોણ

d)

એકપણ નહિ

3.

સમયનો પ્રમાણભૂત એકમ કયો?

a)

કલાક

b)

મિનિટ

c)

સેકન્ડ

d)

એકપણ નહિ

4.

૪ કલાકની કેટલી મિનિટ થાય?

a)

૨૫૦

b)

૨૪૦

c)

૨૪૦૦

d)

૬૦૦

5.

ચોરસ નું ક્ષેત્રફળ એટલે

a)

લંબાઇ + લંબાઇ

b)

લંબાઇ + પહોળાઈ

c)

લંબાઇ × લંબાઇ

d)

લંબાઇ × પહોળાઈ

6.

એક કલાકની સેકંડ કેટલી?

a)

૩૬૦

b)

૬૦૦

c)

૩૬

d)

૩૬૦૦

7.

એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય?

a)

૫૨

b)

૫૪

c)

૫૦

d)

૬૦

8.

લીપ વર્ષમાં કેટલા દિવસો હોય?

a)

૩૬૬

b)

૪૬૫

c)

૩૬૫

d)

૫૬૫

9.

૪ કોડી બરાબર કેટલા નંગ?

a)

૪૦

b)

૮૦

c)

d)

૨૦

10.

૧/૨ મીટર બરાબર કેટલાં સેમી??

a)

૪૦

b)

૨૦૦

c)

૧૦૦

d)

૫૦